પોરબંદરની જિલ્લા કોર્ટ ખાતે લોકઅદાલતનું આયોજન કરવામાં આવતા એકજ દિવસમાં ૨૫૪૩ કેસનો નિકાલ આવ્યો હતો અને એક કરોડ એક લાખથી વધુના વિવાદોનો સમાધાનથી અંત આવતા પક્ષકારોમાં પણ ખુશી જોવા મળી હતી.
જિલ્લા ન્યાયાલય, પોરબંદર ખાતે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, પોરબંદર દ્વારા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સતા મંડળ અમદાવાદની અનુશ્રામાં લોક અદાલત યોજાઈ ગઈ જે લોક અદાલતમાં કેસ દાખલ થતા પહેલાના કેસો જેવા કે પ્રી-લીટીગેશનના કુલ ૧૦૩૭ કેસો, સ્ટેટ પ્લાન ઓફ એક્સન મુજબના કુલ ૨૩૯ કેસો તથા સ્પેશ્યલ સીટિંગના કુલ ૧૨૬૭ કેસો મળીને કુલ ૨૫૪૩ કેસોનો નિકાલ થયો હતો તેમજ કુલ અંકે પિયા એક કરોડ એક લાખ અઠોતેર હજાર એકસો સાડત્રીસ પિયા જેટલી રકમનાં વિવાદોનો સમાધાનથી અંત આવેલ હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગૌતમ અદાણીની આ કંપની જબરદસ્ત વળતર આપી શકે છે, નફા અને આવકની દ્રષ્ટિએ સૌથી આગળ
April 20, 2025 06:02 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech