નાણામંત્રી નિર્મલા સીતારમણ ૨૩ જુલાઈએ સંપૂર્ણ બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે. આ પહેલા ગઈકાલે ર્નો બ્લોકમાં હલવા સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય બજેટ ૨૦૨૪ માટે બજેટ તૈયારી પ્રક્રિયાના છેલ્લા તબક્કા તરીકે ર્નો બ્લોકમાં નિર્મલા સીતારમણની હાજરીમાં હલવો સમારોહ યોજાયો હતો. પરંપરા મુજબ બજેટ રજૂ કરતા પહેલા નાણામંત્રી હલવાી દરેકના મોં મીઠા કરાવે છે. જે દરમિયાન નાણા મંત્રી નિર્મલા સીતારમણ, રાજ્ય મંત્રી પંકજ ચૌધરી અને સચિવ હાજર રહ્યા હતા. આ પ્રસંગે બજેટની તૈયારી સો સંકળાયેલા અધિકારીઓ અને કર્મચારીઓ પણ ઉપસ્તિ રહ્યા હતા. જ્યારે હલવા સમારોહ ાય છે, ત્યારે તેને નાણા મંત્રાલયમાં લોકડાઉનની શરૂઆત માનવામાં આવે છે. મતલબ કે બજેટ સો જોડાયેલા કોઈપણ અધિકારીને મંત્રાલય પરિસરમાંી બહાર જવાની મંજૂરી ની. બજેટ ટીમના તમામ સભ્યોને સંસદમાં નાણાકીય દસ્તાવેજો રજૂ કર્યા પછી જ બહાર જવાની મંજૂરી આપવામાં આવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech