ગુજરાત રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમની જળ સપાટી ખૂબ ઝડપથી વધી રહી છે. હાલ જળાશયની સપાટી 132.60 મીટર પહોંચી ગઈ છે, જળાશયનો કુલ સંગ્રહ 80 ટકા જે ચેતવણી સ્તર છે ત્યાં સુધી પહોંચી ગયો છે.
મહત્વનું છે કે સમગ્ર પરિસ્થિતિને ધ્યાનમાં લઇ તંત્ર દ્વારા સવારે 9:15 કલાકે ડેમમાંથી 42,943 ક્યુસેક પાણીનો જથ્થો રિવર બેડ પાવર હાઉસ દ્વારા નદીમાં છોડવામાં આવી રહ્યો છે.
દક્ષિણ ગુજરાતમાં અવિરત પડેલા વરસાદે જિલ્લાના અનેક જળાશયોને છલોછલ કરી દીધા છે, ત્યારે રાજ્યની જીવાદોરી ગણતા સરદાર સરોવર ડેમમાં પણ વ્યાપક પ્રમાણમાં નવાનીરની આવક થઈ છે. ઉપરવાસમાં પડી રહેલા વરસાદના પગલે પણ સરદાર સરોવર ડેમની જળસપાટી વધવા લાગી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ : ગાંધીગ્રામ વિસ્તારની સમર્પણ હોસ્પિટલના કૌભાંડ મુદે ACP રાધિકા ભારાઈનું નિવેદન
April 11, 2025 02:00 PMસોમનાથમાં બિરાજમાન છે શયન મુદ્રામાં મકરધ્વજ હનુમાનજી
April 11, 2025 12:56 PMજામનગર ગ્રામ્ય વિસ્તારમાં તોડ કરતી કથિત પત્રકાર ટોળકી ઝડપાઈ
April 11, 2025 12:49 PMઅસહ્ય ગરમીમાં મુસાફરોને રાહતઃ રાજકોટની તમામ સિટી બસમાં પાણીના જગ અને ORSની સુવિધા
April 11, 2025 12:44 PMજામનગર: ધ્રોલ ગ્રામ્ય PGVCL ના ધાંધિયા સામે આવ્યા
April 11, 2025 12:41 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech