નવસારી એલસીબીની ટીમે ગોવાી રાજકોટ જઇ રહેલો ા.૧.૦૪ કરોડનો વિદેશી દારૂનો જથ્ો ભરેલો ટ્રક ઝડપ લીધો હતો. ટ્રકમાંી ૭૨૯ પેટી દારૂનો જથ્ો મળી આવ્યો હતો. પોલીસે દારૂની ૮૭૪૮ બોટલ, ટ્રક, રોકડ, મોબાઈલ મળી કુલ ા.૧.૩૦ કરોડનો મુદ્દામાલ કબ્જે ચાલકની ધરપકડ કરી છે. દારૂ મંગાવનાર અને મોકલનાર સહીતના શખસોને ઝડપી લેવા તપાસ હા ધરી છે.
દારૂના આ દરોડાની જાણવા મળતી વિગતો મુજબ, નવસારી રૂરલ એલસીબીની ટીમને બાતમી મળી હતી કે એક ક્ધટેનર ટ્રકમાં ગોવાી ઈંગ્લીશ દારૂનો જથ્ો ભરી નેશનલ હાઈવે નં.૪૮ ઉપર વલસાડી ચીખલી વાયા નવસારી ઈ સુરત તરફ જનાર છે. જે બાતમીના આધારે નવસારી અષટ્રાગામની હદમાં નેશનલ હાઈવે નંબર ૪૮ મુંબઈી અમદાવાદ જતા રોડ ઉપર વોચ ગોઠવી ક્ધટેનર ટ્રકને ઝડપી પાડયો હતો.
પોલીસે તેમાં તપાસ કરતા ૭૨૯ પૂઠાના બોક્સમાં ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ ૮૭૪૮ બોટલ જેની કિંમત ૧,૦૪,૯૭,૬૦૦ મળી આવી હતી. જેી પોલીસે દારૂનો જથ્ો, ક્ધટેનર, એક મોબાઈલ તેમજ આરોપીની અંગઝડતીમાંી મળી આવેલા રોકડા પિયા ૧૯૦૦ સહીત કુલ ૧,૩૦,૪૦, ૫૦૦ રૂપિયાનો મુદામાલ જપ્ત કર્યો હતો.
પોલીસ દરોડામાં રાજસનના વતની ડુંગરસિહ પ્રતાપસિંહ ચૌહાણ (ઉ.૪૬) નામના ટ્રક ચાલક ઝડપી પાડ્યો છે. જયારે સુરેન્દ્ર હજારીસિંગ રાજપૂત અને સતુભાઇ ઉર્ફે બાપુ ઉર્ફે બુઢોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. પોલીસે ચાલકની પૂછપરછ કરતા દાનો જથ્ો રાજકોટ લઈને આવવાનો હતો તેવું જણાવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબેંગલુરુમાં વરસાદનું વિઘ્ન! RCB vs KKR મેચના ટૉસમાં વિલંબ, પણ ચાહકોનો ઉત્સાહ અકબંધ
May 17, 2025 07:34 PMજામનગર જીલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ
May 17, 2025 05:38 PMસરકાર દ્વારા ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે
May 17, 2025 05:17 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech