ગામના વિવિધ વિસ્તારોમાં ઇમરજન્સી સાઇરન ફિટ કરવામાં આવ્યા
ફલ્લા ગ્રામ પંચાયતો દ્વારા ઇમર્જન્સી સારન ફીટ કરવામાં આવ્યા છે આ ઉપરાંત સમગ્ર ગામને વોકીટોગીરી સજજ કરવામાં આવ્યું છે. જામનગર તાલુકાના ફલ્લા ગામમાં ગ્રામ પંચાયત દ્વારા પ્રવર્તમાન આફતની સ્થિતિને ધ્યાનમાં રાખીને સમગ્ર ગામમાં કાયમી માટે ઈમરજન્સી સારન ફિટ કરવામાં આવ્યા છે આ ઉપરાંત ફલ્લા ગ્રામ પંચાયતને પણ વોકીટોકી થી સજ કરવામાં આવી છે આ વોકીટોકી અને સાયરન નો ઉપયોગ ઈમરજન્સી દરમિયાન કરવામાં આવશે ઉલ્લેખનીય છે કે જામનગર જિલ્લાના ફલ્લા ફલ્લા ગામ ડિજિટલ ગામ તરીકે ઓળખાય છે.
આ ગામમાં મોટાભાગની આધુનિક સુવિધા જોવા મળી રહી છે તો વળી ગામની અલગથી એક એપ્લિકેશન પણ બનાવવામાં આવી છે જેમાં ગ્રામજનો પોતાના સમસ્યા ફોટા સહિત મૂકીને તંત્રને રજૂઆત કરી શકે છે આ ઉપરાંત આ એપ્લિકેશનના માધ્યમથી કોઈપણ જાહેરાત ઉપરાંત અન્ય માહિતી પણ મૂકવામાં આવે છે લોકો સરળતાથી તે સંદેશો મેળવી શકે ગ્રામજનોને એકી સાથે સંદેશો મળી રહે તે માટે સોશિયલ મીડિયામાં અલગથી ગ્રુપ પણ ચલાવવામાં આવે છે જેમાં પણ ગામની માહિતી અથવા તો જાહેરાત મૂકવામાં આવે છે આથી સેકન્ડોમાં જ દરેક ગામ જનોને એ માહિતી મળી જાય આમ ફલ્લા ગામમાં દરેક પ્રકારની સુવિધા ગ્રામજનો માટે ઉપલબ્ધ કરાવવામાં આવી છે ત્યારે વર્તમાન પરિસ્થિતિને પગલે કાયમી માટે ગામમાં સાયરન પણ મૂકવામાં આવ્યા છે આ સાથે જ ગ્રામ પંચાયતને પણ વોકીટોકી થી સજ્જ કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતમાં પીળું તરબૂચ ક્યાંથી આવ્યું? જાણો તેના અદ્ભુત સ્વાસ્થ્ય લાભો
May 14, 2025 04:49 PMઆ 5 વસ્તુઓ ભૂલથી પણ ઠંડી ન ખાવી જોઈએ, સ્વાસ્થ્ય પર કરી શકે છે ખરાબ અસર
May 14, 2025 04:46 PMરાજકોટમાં નર્સની હત્યા કરનાર હત્યારો વિકૃત, મોબાઈલ ફોનમાં થોકબંધ અશ્લીલ વીડિયો મળી આવ્યા
May 14, 2025 04:41 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech