ગુજરાતમાં કોરોનાી પણ ગંભીર ચાંદીપુરા વાયરસના કેસ આવી રહ્યા છે.ત્યારે જૂનાગઢ જિલ્લામાં હાલ ચાંદીપુરાનો કેસ નોંધાયો ની. પરંતુ સાવચેતીપે જિલ્લા આરોગ્ય શાખાની ૨૬૪ ટીમ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં સર્વે અને બાળકોના સ્ક્રિનિંગની કામગીરી હા ધરવામાં આવી છે. જિલ્લામાં ૪૮ હજારી વધુ બાળકોની આરોગ્યની ચકાસણી પૂર્ણ કરવામાં આવી છે.
ચાંદીપુરા રોગ નવ મહિનાી ૧૪ વર્ષ સુધીના બાળકોને નિશાન બનાવતો હોય જેી જીવલેણ રોગ અન્વયે તાલુકાઓમાં બાળકોના આરોગ્યની તપાસ શરૂ કરવામાં આવી છે. જૂનાગઢ જિલ્લ ાા આરોગ્ય અધિકારી સુતરીયાના માર્ગદર્શન નીચે મેલેરિયા અધિકારી ડો. લાખાણીના નિદર્શન હેઠળ આરોગ્ય વિભાગ દ્વારા બાળકોના સ્ક્રિનિંગની કામગીરી કરવામાં આવી રહી છે. જિલ્લ ામાં ૯ મહિનાી ૧૪ વર્ષી નીચેના ૧.૬૯ લાખી વધુ બાળકો છે.
ગ્રામ્ય વિસ્તારમાં ૨૬૪ ટીમના ૫૨૮ આરોગ્ય કર્મચારીઓ, ૧૦૧૨ આશા વર્કર બહેનો દ્વારા સર્વેલન્સની કામગીરી કરવામાં આવી રહી છે. આજે અંદાજે ૨૪,૮૧૫ ઘરોનો સર્વે કરી ૧૨,૩૦૦ બાળકોની તપાસ કરવામાં આવી હતી. ચાંદીપુરા વાયરસ અંતર્ગત આરોગ્ય શાખા દ્વારા અત્યાર સુધીમાં ૪૮,૨૧૬ બાળકોની તપાસ પૂર્ણ કરવામાં આવી છે, જેમાં શંકાસ્પદ એકપણ કેસ મળ્યો ની. આરોગ્ય શાખા દ્વારા ઘરે-ઘરે જઈ, ચાંદીપુરા વાયરસની તકેદારી અંગે વિગતો આપી મેલેીયોન પાવડરનો છંટકાવ કરવાની તજવીજ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખંભાળિયામાં ગૌસેવાના લાભાર્થે આવતીકાલથી ભાગવત સપ્તાહનો પ્રારંભ
April 17, 2025 11:20 AMકલ્યાણપુરના ગાગા ગામે ભત્રીજા દ્વારા કાકાની ઘાતકી હત્યા
April 17, 2025 11:16 AMરીબડા પાસે બે કારખાનાને નિશાન બનાવી ૧.૨૦ લાખની મત્તાની ચોરી
April 17, 2025 11:16 AMઉદ્ધવના મંચ પરથી બાલ ઠાકરેનું લાઈવ ભાષણ જોઈને શિવસૈનિકો દંગ રહી ગયા
April 17, 2025 11:14 AMટાઈમની 100 સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓની યાદીમાં રેશ્મા કેવલરામાણી એકમાત્ર ભારતીય
April 17, 2025 11:12 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech