આગામી 15 મી ઓગસ્ટના રોજ સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી જામજોધપુર ખાતે યોજાશે
જિલ્લા કલેક્ટર બી.કે.પંડ્યાના અધ્યક્ષસ્થાને ઉજવણીના સુચારૂ આયોજન અંગેની બેઠક યોજાઈ
જિલ્લા કક્ષાના કાર્યક્રમને સુપેરે પાર પાડવા અધિકારીઓને સૂચના તથા જરૂરી માર્ગદર્શન આપતા કલેક્ટર
આગામી તા.15 મી ઓગસ્ટના રોજ સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી જામજોધપુર ખાતે યોજાનાર છે જે ઉજવણી સુચારૂ રીતે યોજાય તે માટે જિલ્લા કલેક્ટર બી.કે.પંડ્યાના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે બેઠકનું આયોજન કરાયું હતું.આ બેઠકમાં કલેક્ટરએ લગત અધિકારીઓને જરૂરી વ્યવસ્થા તથા આયોજન અંગે સૂચના અને જરૂરી માર્ગદર્શન પૂરૂં પાડ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech