આજે મ્યાનમારમાં 7.7ની તીવ્રતાનો અને બેંગકોકમાં 6.4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાતા જ્યાં જુઓ ત્યાં વિનાશના દૃશ્યો સામે આવ્યા છે. ઊંચી બિલ્ડિંગો ક્ષણભરમાં જ ધરાશાયી છે તો ઘરો ત્રાસા થઈ ગયા છે. મોલની બહાર લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. નદી પરનો પુલ પણ ધરાશાયી થઈ ગયો છે. લોકો રસ્તાઓ પર દોડતા નજરે પડી રહ્યા છે. વિનાશક ભૂકંપમાં અનેક લોકોના મોતની આશંકા છે. કંપારી છૂટી જાય તેવી તસવીરો સામે આવી છે. થાઈલેન્ડમાં કટોકટી જાહેર કરવામાં આવી છે. અનેક લોકોના મોતની આશંકા છે.
જુઓ ભયાનક તસવીરો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહળવદ સરા ચોકડીએ પિકઅપ વાનમાં ક્રુરતાપૂર્વક લઇ જતાં પાડા બચાવ્યા
March 31, 2025 10:59 AMરાજકોટ : બેડી માર્કેટિંગ યાર્ડ બહાર પાંચ કિમી સુધી વાહનોની લાગી કતાર
March 31, 2025 10:58 AMઉપલેટા સિવિલ હોસ્પિટલના કર્મીએ ઝેરી દવા પીને કર્યેા આપઘાત
March 31, 2025 10:57 AMરાજકોટ માર્કેટિંગ યાર્ડમાં પીળી પતી ડુંગળીની 4થી 5 હજાર કટાની આવક
March 31, 2025 10:55 AMમોરબીમાં લગ્નની લાલચે બે સગીરાઓનું અપહરણ: એક સાથે છેડતી, એક સાથે દુષ્કર્મ
March 31, 2025 10:55 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech