વેરાવળ તાલુકાનુ આદર્શ ગામ બાદલપરા ગામમાં ગ્રામ પંચાયત દ્વારા ૨૦૨૨ી દબાણ કરનારા ને નોટીસ આપવામાં આવેલ અને તા.૧૨ના રોજ બપોરના રોડને અડચણ રૂપ દુકાનોના છાપરા અને કાચા ઢાળીયા સહિત દશી બાર જગ્યાએએ ડિમોલેશ કરવામાં આવેલ છે.
બાદલપરા ગામ આદર્શ ગામ છે અને આ ગામને અનેક એવોર્ડ મળેલ છે તેમજ ગામની સમગ્ર દેશભરમાંી લોકોએ મુલાકાત લીધેલ છે આ ગામ તાલાલાના ધારાસભ્ય ભગવાનભાઈ બારડનું ગામ છે અને ભગવાનભાઈ બારડે અમુક વર્ષો પહેલા જગ્યા ખુલ્લ ી કરાવી અને ગામની બાજુમાં અમર શહિદ ધાનાભાઈ માંડાભાઈ બારડ નામનું એક તળાવ બનાવેલ છે. જેનો લાભ ગામ લોકો અને તળાવની આજુબાજુના લોકો પીયત માટે લે છે તેમજ ખુલ્લ ી યેલ પડતર જગ્યામાં માટા પ્રમાણમાં વૃક્ષો વાવી હરિયાળુ બનાવેલ છે.
આ ગામમાં પંચાયતના સરપંચ સહિત તમામ સભ્યો મહિલાઓ છે અને ગામનુ સંચાલન મહિલાઓ દ્વારા કરવામાં આવે છે ગામમાં સીસીટીવી કેમેરા, વિજળીની બચત માટે સોલાર પેનલો લગાવવાની કામગીરી ચાલુ છે, સમગ્ર ગામમાં લાઉડસ્પીકર લગાવેલ છે. જેી સવારના ધુન સહિતના મન મોહક સંગીત ચાલતા હોય છે અને ગામમાં વૃક્ષોની સો સ્વચ્છતાનું પુરતું ધ્યાન રાખવામાં આવે છે. ગામમાં ધારાસભ્ય ભગવાનભાઈ બારડ અને ભીખાભાઈ બારડ જાતે કચરો વિણતા નજરે પડે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech