ખંભાળિયામાં ન્યુ રામનાથ સોસાયટી ખાતે આવેલી શ્રી દ્વારકાધીશજીની હવેલી ખાતે આગામી રવિવાર તા. 16 રોજ ગંગા દશેરા નિમિત્તે ભગવાન દ્વારકાધીશજી પ્રભુના નાવ મનોરથના દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે રવિવારે સાંજે 6 થી 8 વાગ્યા સુધી દર્શનનો લાભ લેવા વૈષ્ણવોને હવેલીના મુખ્યાજી દ્વારા અપીલ કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજ્યમાં ગરમીમાં આંશિક રાહત, રાજકોટ 41.7 ડિગ્રી સાથે સૌથી ગરમ
April 20, 2025 11:49 PM5 વર્ષમાં 1500%થી વધુ વળતર, આ મલ્ટિબેગર સ્ટોકે બનાવી દીધા લખપતિ, જાણો હવે ક્યાં પહોંચી કિંમત
April 20, 2025 11:47 PMજમ્મુ-કાશ્મીરમાં વાદળ ફાટતાં ગુજરાતના પ્રવાસીઓ ફસાયા, રાજ્ય સરકારે તાત્કાલિક મદદ મોકલી
April 20, 2025 11:46 PMIPL 2025: મુંબઈએ ચેન્નાઈને 9 વિકેટથી હરાવ્યું, રોહિત-સૂર્યાની જોરદાર બેટિંગ
April 20, 2025 11:44 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech