રાજકોટ જિલ્લા ચૂંટણી દ્રારા સ્ટેટિક ટીમ સહિતની જુદી જુદી ટીમોની રચના કરવામાં આવી છે અને ચેક પોસ્ટ પર કરાયેલા ચેકિંગમાં વધારાના કારણે છેલ્લા એક સાહમાં વધુ બે કરોડ પિયાની કિંમતના સોના ચાંદીના દાગીના રોકડ રકમ જેવી ચીજ વસ્તુઓ ઝડપવામાં આવી છે.
ઇલેકશન સીઝર મેનેજમેન્ટ સિસ્ટમ દ્રારા આપવામાં આવેલી આંકડાકીય માહિતીમાં જણાવ્યા મુજબ રાજકોટ પૂર્વમાંથી ૮૫,૦૦૧૨૨ રાજકોટ પશ્ચિમમાંથી ૨૨,૮૮,૦૭૩૯ રાજકોટ ગ્રામ્યમાંથી ૭૦,૮૧,૦૬૦ રાજકોટ દક્ષિણમાંથી ૬૪,૦૬૨૦ ની કિંમતનો મુદ્દામાલ ઝડપાયો છે.
આ ઉપરાંત ધોરાજી તાલુકા માંથી ૧,૩૯,૭૭૦ ગોંડલ તાલુકામાંથી ૪૦,૬૬,૪૦૦ જસદણમાંથી ૪,૮૯,૯૯૫ અને જેતપુર માંથી ૩૩,૪૪,૩૦૩ નો મુદ્દામાલ ઝડપાયો છે. ચૂંટણીપચં દ્રારા લોકસભાના ઇલેકશનની જાહેરાત કરવાની સાથે જ આચારસંહિતા અમલમાં આવી ગઈ છે અને ૧૬ માર્ચથી આવા શંકાસ્પદ માલ ઝડપવાની કામગીરી ચાલી રહી છે. ગયા સાહ સુધી બે કરોડ ૭૧ લાખનો મુદ્દામાલ ઝડપાયો હતો અને ચાલુ સાહમાં વધુ બે કરોડ જેટલી રકમનો મુદ્દામાલ ઝડપાયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતબીબી કારણોસર રદ થયેલી વિમાની યાત્રાની બે ટિકિટોનું 9% વ્યાજ સહિત રિફંડનો હુકમ
April 11, 2025 02:46 PMલક્ષ્મીના ઢોળા પાસે રહેતો નેપાળી શખસ ચોરાઉ એકટિવા સાથે ઝડપાયો
April 11, 2025 02:44 PMઆંબેડકર જયંતિની શાંતિપૂર્ણ ઉજવણી માટે શાંતિ સમિતીની મીટિંગ
April 11, 2025 02:37 PMચાવડીગેટમાં મ્યુ. તંત્રની મોટી કાર્યવાહી, ૩ ધાર્મિક અને ૩૭ મકાનો પર ફેરવ્યું બુલડોઝર
April 11, 2025 02:36 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech