સીબીએસઈ બોર્ડની ધોરણ 10 અને 12 ની પ્રેક્ટિકલ પરીક્ષા પાછી ઠેલવવામાં આવી છે. જેમાં આજે શરૂ થનારી પરીક્ષા હવે 3 દિવસ મોડી લેવામાં આવશે તેવી માહિતી મળી રહી છે. જેમાં કેટલીક શાળાઓમાં વિદ્યાર્થીઓ સુધી રોલ નંબર સહિતની વિગત પહોંચી નથી. અને કેટલીક શાળાઓમાં બોર્ડે પરીક્ષકોની યાદી પણ નથી મોકલી. જેને લઇ પરિક્ષા પાછી ઠેલાઇ છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓના રોલ નંબર જનરેટ કરીને શાળાઓને મોકલવામાં પણ આવ્યા નથી. જેને લઇ પરિક્ષા પાછળ ખેંચવાની વારી આવી છે.
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેક્ધડરી એજ્યુકેશન 15 ફેબ્રુઆરીથી 2025માં ધોરણ 10મી અને 12મીની પરીક્ષાઓ યોજશે. પરીક્ષાની સારી તૈયારી કરવા માટે વિદ્યાર્થીઓએ દરરોજ નમૂના પેપરની પ્રેક્ટિસ કરવી જોઈએ. સીબીએસઈ સેમ્પલ પેપર અને પાછલા વર્ષના પ્રશ્નપત્રો વિષય મુજબની સત્તાવાર વેબસાઇટ ભબતય.લજ્ઞદ.શક્ષ પર ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ છે.
સીબીએસઈ સેમ્પલ પેપર્સ કેવી રીતે ડાઉનલોડ કરવા
- સીબીએસઈ 10મા, 12માના સેમ્પલ પેપર ડાઉનલોડ કરવા માટે વિદ્યાર્થીઓએ સત્તાવાર વેબસાઇટ પર જવું પડશે.
- વેબસાઇટ પર સીબીએસઈ ક્લાસ 10, 12 સેમ્પલ પેપર 2024 પીડીએફ લિંક પર ક્લિક કરો.
- સીબીએસઈ 10મા, 12મા વિષય મુજબના નમૂના પેપરો પીડીએફ ડાઉનલોડ કરવા માટે સ્ક્રીન પર દેખાશે. હવે તેને સેવ કરો અને પ્રિન્ટ લો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રોજેકટ પા પા પગલી અંતર્ગત ‘બાલક પાલક સર્જન’ કાર્યક્રમ યોજાયો
May 23, 2025 06:33 PMઈસ્કોનબ્રિજ અકસ્માત: તથ્ય પટેલને માતાની સારવાર માટે 4 દિવસના હંગામી જામીન મંજૂર
May 23, 2025 06:28 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech