સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)એ વિદ્યાર્થીઓના હિતમાં એક મોટો નિર્ણય લીધો છે. 2026થી ધોરણ 10ની બોર્ડની પરીક્ષા વર્ષમાં બે વાર લેવામાં આવશે. CBSEએ આ અંગેના ડ્રાફ્ટ નિયમોને મંજૂરી આપી દીધી છે. આ નિર્ણયનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ પરથી પરીક્ષાનો તણાવ ઘટાડવાનો અને તેમને વધુ તકો આપવાનો છે.
પરીક્ષાનું માળખું:
ડ્રાફ્ટમાં શું છે?
ધોરણ 10 ની બોર્ડ પરીક્ષાના બંને તબક્કામાં સમગ્ર અભ્યાસક્રમ આવરી લેવામાં આવશે. પહેલો તબક્કો ફેબ્રુઆરી-માર્ચમાં યોજાશે, જ્યારે બીજો તબક્કો મે મહિનામાં યોજાશે. પરીક્ષાના બંને તબક્કા માટે અલગ અલગ પરિણામો જાહેર કરવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCBSE બોર્ડનો મોટો નિર્ણય: ધોરણ 10ની પરીક્ષા વર્ષમાં લેવાશે બે વાર, ડ્રાફ્ટને મંજૂરી
February 25, 2025 11:43 PMઅમરેલી લેટરકાંડ: પોલીસ વડાના આકરા પગલાં, 8 PI અને 7 PSIની બદલી
February 25, 2025 11:30 PMરાજકોટ-અમદાવાદ હાઈવે પર કાળો કેર: ટ્રક-રિક્ષાની ભયાનક ટક્કરમાં 6ના મોત
February 25, 2025 11:20 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech