બેંક એમ્પ્લોઈઝ. કન્ઝ્યુમર્સ એન્ડ ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટી લિમિટેડ દ્વારા સભાસદો વચ્ચે પરસ્પર સહકાર ની ભાવના અને મેળ મિલાપ વધે તેના માટે સોસાયટી દ્વારા તા. 5-1-2025 ના રોજ મેદાન ક્રિકેટ ગ્રાઉન્ડ (કેશવારસ હોટલની સામે) માં બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટ માં કુલ 16 ટિમો એ ભાગ લીધો હતો.
આ ટુર્નામેન્ટ ખૂબ જ ઉત્સાહ અને ખેલદિલી અને આનંદપૂર્ણ વાતાવરણ માં સંપન્ન થઈ. જેમાં સેન્ટ્રલ બેંક અને બેન્ક ઓફ બરોડા વચ્ચે ખૂબ જ રસાકસીપૂર્ણ વાતાવરણમાં ફાઈનલ મેચ રમાયો અને તેમાં બેન્ક ઓફ બરોડા ની ટિમ ચેમ્પિયન થઈ છે. આ તકે વિવિધ બેન્કોના મેનેજરશ્રીઓ, સોસાયટીના ભૂતપૂર્વ ડાયરેકટરશ્રીઓ તેમજ વિશાળ સંખ્યામાં સોસાયટીના સભાસદોએ ઉપસ્થિત રહી ખેલાડીઓ નો ઉત્સાહ વધાર્યો હતો.
આ ટુર્નામેન્ટ નું સુંદર આયોજન સોસાયટી ના પ્રમુખ શ્રી સુભાષ દત્તાણી, માનદ મંત્રી શ્રી વિમલ દવે, વ્ય. ક. સભ્ય શ્રી તેજશ મહેતા, શ્રી મનોજ મહેતા, શ્રી હરદીપસિંહ જાડેજા, શ્રી વિજયસિંહ જાડેજા, શ્રી હેમાંગ જેઠવા, શ્રી હેમલ ચૌહાણ, શ્રી વિયત બોરીચા, શ્રી નમન આચાર્ય, શ્રી આનંદ ડાંગર તેમજ. સોસાયટી ના તમામ કર્મચારીઓના સહકાર અને ખાસ કરીને વય. ક. સભ્યશ્રી હરદીપસિંહ જાડેજા ની જહેમત થી ખુબજ ટૂંકા ગાળા માં સફળતાપૂર્વક થયેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપંજાબ કિંગ્સનો ઐતિહાસિક વિજય, KKRને માત્ર 95 રનમાં ઓલઆઉટ કરીને 16 રનથી જીત્યું
April 15, 2025 11:02 PMIndia's Got Latent Row: સમય રૈના અને રણવીરની મુશ્કેલીઓ વધી, સાયબર સેલમાં ફરી નિવેદન
April 15, 2025 07:45 PMઅમેરિકી ટેરિફના વિરોધમાં ચીનનો મોટો નિર્ણય, બોઇંગ જેટની ડિલિવરી કરી રદ્દ
April 15, 2025 07:43 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech