ઉના શહેરમાં નીચલા રહીમનગર વિસ્તારમાંથી બુટલેગરના મકાન પાછળથી રૂા.૫૫,૪૧૯ની વિદેશી દાની ૧૪૮બોટલ એલસીબીએ ઝડપી લીધી હતી. મળતી વિગત મુજબ ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લાની લોકલ ક્રાઇમ બ્રાન્ચના ઇન્ચાર્જ પીઆઇ એ.બી. જાડેજા અને પીએસઆઇ એ.સી. સિંધવ અને એએસઆઇ સુભાષભાઈ ચાવડા, પો. હેડ કોન્સ. પ્રવીણભાઈ મોરી, રાજુભાઈ ગઢીયા સ્ટાફ ઉનામાં પેટ્રોલીંગમાં હતા ત્યારે બાતમી મળી હતી કે નીચલા રહીમનગર વિસ્તારમાં બુટલેગરના ઘર પાસે વિદેશી દાનો જથ્થો હોય તુરતં સ્થળ ઉપર જઈ મકરાણી શેરીમાં રહેતો બુટલેગર શકીલ ઉર્ફે કાચો સબીર હત્પશેન બહાનીના રહેણાક મકાન પાછળ મુરઘા ઉછેરના ઝંૂપડાની બાજુમાં ખાટલા નીચે તપાસ કરતા જુદી જુદી બ્રાન્ડની ઈંગ્લીશ દાની બોટલો નગં ૧૪૮, પિયા ૫૫૪૧૯નો મળી આવેલ હતો. રેડ દરમિયાન આરોપી શકીલ હાજર ના હોય તેની સામે ગુનો નોંધી ઉના પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવ્યો છે. આરોપીને પકડવા તજવીજ શ કરી છે. આ દાના બુટલેગર સામે ઉના પોલીસ સ્ટેશનમાં ગેરકાયદેસર દા કબજામાં રાખવાના ચાર ગુના નોંધાયા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ : લોકમાન્ય તિલક સ્વિમિંગ પુલ બંધ થતા સભ્યો હેરાન
May 23, 2025 04:37 PMપોરબંદર જિલ્લામાં મહિલાઓ પણ કરી રહી છે પ્રાકૃતિક ખેતી
May 23, 2025 04:36 PMપોરબંદરની નિરમા કંપનીમાં પર્યાવરણ જાગૃતિ વિષયક સેમીનાર યોજાયો
May 23, 2025 04:35 PMભાવનગર સહિત તમામ મેડિકલ કોલેજોનું થર્ડ પાર્ટી દ્વારા કરવામાં આવશે ઈન્સ્પેક્શન
May 23, 2025 04:34 PMવડીયા : સમી સાંજે વરસાદી માવઠું, ધોધમાર દોઢ ઇંચ ખાબક્યો
May 23, 2025 04:34 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech