બોલીવુડની ફેશન ક્વીન કહેવાતી કરીના કપૂર આ દિવસોમાં દોહામાં છે. જ્યાંથી અભિનેત્રીએ પોતાના સ્ટાઈલિશ બોસ લેડી લુકની એક ઝલક શેર કરી છે. જેમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.કરીના કપૂરે પોતાની સ્ટાઇલિશ તસવીરો ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. દોહામાં ઈવેન્ટ દરમ્યાનની આ કેટલીક સુંદર તસવીરો શેર કરી છે. જેમાં તે કિલર પોઝ આપતી જોવા મળી હતી. આ તસવીરોમાં કરીના કપૂર આઇસ બ્લુ કલરનો ફ્લાવર પ્રિન્ટ ડ્રેસ પહેરેલી જોવા મળી હતી. ગ્લોસી મેકઅપ, ઓપન હેર માં દેખાતી કરીના એ ચાહકોને દિવાના બનાવ્યા છે .એક્ટ્રેસની આ તસવીરો ફેન્સને એટલી પસંદ આવી રહી છે કે તે અપલોડ થતાની સાથે જ વાયરલ થવા લાગી છે.
કોમેન્ટ કરતી વખતે કેટલાક યુઝર્સ કરીનાને સ્ટનિંગ અને ક્વીન કહી રહ્યા છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો કરીના કપૂર ટૂંક સમયમાં રોહિત શેટ્ટીની ફિલ્મ 'સિંઘમ 3'માં જોવા મળશે. જેમાં તેની સાથે અજય દેવગન જોવા મળશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસિહોરના ટોડા વસાહતના એક બંધ મકાનમાંથી મહિલાનો મૃતદેહ મળ્યો
June 09, 2025 03:30 PMદેવગણાના શહીદ મેહુલભાઈને crpfના ડી.જી.પી. જ્ઞાનેન્દ્ર પ્રસાદસિંહે શ્રદ્ધાંજલિ અર્પણ કરી
June 09, 2025 03:25 PMમોટાખુંટવડા ગામે જાહેરમાં જુગાર રમી રહેલા પાંચ શખ્સો ઝડપાયા
June 09, 2025 03:23 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech