શહેરમાં નવા દોઢસો ફટ રીંગ રોડ પર અટલ સરોવર પાસેનો રોડ વિડીયો બનાવવા માટેનું ફેવરિટ ડેસ્ટિનેશન બની ગયો હોય તેમ અહીંના વિડિયો વાયરલ થતા રહે છે. થોડા સમય પૂર્વે જ આ રોડ પર કેટલાક શખસોએ જાહેરમાં ચાલુ બાઈકે ફટાકડા ફોડી આખો રસ્તો બાનમાં લીધો હતો. જે અંગે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હતી. ત્યારે અટલ સરોવરના આ રોડ પર જાહેરમાં રસ્તા પર વાહન રાખી કેક કાપી જન્મદિવસની ઉજવણી કરવામાં આવી રહી હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.વાયરલ થયેલા આ વીડિયોને લઈ પોલીસે તપાસ શ કરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર શહેરમાં ઉનાળાની સીઝનને અનુલક્ષીને ફૂડ શાખા સક્રિય બની :વ્યાપક સ્થળે ચેકિંગ
May 19, 2025 10:55 AMદ્વારકા નજીક અકસ્માતે બાઈક સ્લીપ થતા યુવાનનું મૃત્યુ
May 19, 2025 10:52 AMખંભાળિયાના ચેક પરત કેસમાં આરોપીને કેદની સજા
May 19, 2025 10:50 AMખંભાળિયા તાલુકામાં મધ્યાહન ભોજન યોજનાના કેન્દ્રોમાં સંચાલક-કમ-કુકની ભરતી કરાશે
May 19, 2025 10:48 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech