વડોદરાના કપુરાઇ ચોકડી પાસે ફૂંકાયેલા મીની વાવાઝોડના લીધે હાઈ -વે પર લાગેલુ હોર્ડિંગ સુરતના ટ્રાન્સપોર્ટરની કાર પર પડતા કારમાં મુસાફરી કરી રહેલા ટ્રાન્સપોર્ટરનું મોત નિપજયુ હતુ. જયારે તેના પુત્રનો બચાવ થયો હતો. મૃતકના પિતાના શ્રાધ્ધની વિધી માટે સુરત થી ભાવનગર જતા હતા. ત્યારે આ દુર્ઘટના સર્જાઇ હતી.
મૂળ ભાવનગરના અને હાલ સુરતના વરાછારોડની મારૂતિધામ સોસાયટીમાં રહેતા જગદીશભાઇ શંભુભાઈ હીરાપરા (ઉ.વ.૪૫) ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા છે. બુધવારે તેઓ સુરતથી ભાવનગર તેમના વતનમાં આવવા માટે નીકળ્યા હતા. દરમિયાનમાં તેઓ કપુરાઇ ચોકડી પાસેથી બુધવારે સાંજે પોણા સાત કલાકે પસાર થતા હતા. ત્યારે ફુંકાયેલા મીની વાવાઝોડા સાથેના વરસાદના લીધે હાઈ-વે પર લાગેલ
(અનુસંઘાન પાના નં. ૬ ઉપર)
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરના નાની ખાવડીના ગ્રામજનો દ્વારા અનંત અંબાણીના જન્મદિવસની ઉજવણી
April 10, 2025 07:09 PMભગવાન શ્રી કૃષ્ણ અને રુકમણીનો સત્કાર સમારોહ
April 10, 2025 06:10 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech