ભાવનગર જિલ્લા ચાઈલ્ડ વેલ્ફેર કમિટી દ્વારા બાળ સુરક્ષા અંતર્ગત સરાહનીય કામગીરી કરવામાં આવી હતી. વરસડા તારાપુર પાસે એક બાળકી મળી આવતા તારાપુર પોલીસ મથકના પી.એસ.આઈ મોરી તેમજ તેમની ટિમ દ્વારા બાળકી ના પરિવાર સાથે મિલન કરાવવા માટે તપાસ આદરી હતી.
દરમ્યાનમાં ચાઈલ્ડ વેરફેર કમિટીના ચેરમેન મૂળ સિહોરના વતની ઉપેદ્રસિંહ ડોડીયા તેમજ રામદેવસિંહ ગોહિલ દ્વારા પોલીસ સાથે મળી બાળકીના પરિવાર ની શોધ હાથ ધરી હતી. પ્રયાસ બાદ પરિવાર જનો સંપર્ક થતા બાળકી ને લેવા માટે સંસ્થા એ આવી ગયેલ અને બાળકી મળી આવતા પરિવારજનો ના ચહેરા ઉપર દીકરી મળ્યા ની અલગ જ રોનક જોવા મળી હતી. આ દિકરી ને પરિવાર સાથે મિલન કરાવવા માટે તારાપુર પોલીસ ટિમ તેમજ તાપિબાઇ વિકાસ ગૃહના અધ્યક્ષ શ્રદ્ધાબેન વાઢેર દ્વારા સારી મદદ પોહચડવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમુરલીધરને સૂકા મેવાનો મનોરથ અર્પણ
April 19, 2025 12:44 PMદ્વારકા નગરીમાં ભવ્ય શોભાયાત્રા: ભક્તો ઉમટ્યા
April 19, 2025 12:39 PMખંભાળિયા: ભરણપોષણ કેસના આરોપીને ઝડપી લેવાયો
April 19, 2025 12:35 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech