સાબરકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં ચર્ચાયેલ બીઝેડ પોન્ઝી સ્કીમ મામલામાં મોટો વળાંક આવ્યો છે. આ કૌભાંડમાં લાખો લોકોના રૂપિયાનું પાણી થઈ ગયું છે. આ કૌભાંડના મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ પોતાની ધરપકડ થતી અટકાવવા માટે અમદાવાદ જિલ્લા સેશન્સ કોર્ટમાં આગોતરા જામીનની અરજી કરી છે. આ અરજી પર આગામી 6 ડિસેમ્બરે સુનાવણી હાથ ધરવામાં આવશે.
6000 કરોડ રૂપિયાનું કૌભાંડ:
બીઝેડ કૌભાંડમાં 6000 કરોડ રૂપિયાની રકમની છેતરપિંડી થઈ હોવાનું સામે આવ્યું છે. ભૂપેન્દ્રસિંહ ઝાલાએ 5 થી 25 ટકા વળતર આપવાની લાલચ આપી લોકો પાસેથી રૂપિયા ઉઘરાવ્યા હતા અને પછી ફરાર થઈ ગયો હતો. આ મામલે પોલીસે તેની સામે રેડ કોર્નર નોટિસ પણ બહાર પાડી છે.
લાખો લોકો છેતરાયા:
આ કૌભાંડમાં લાખો લોકો છેતરાયા છે. લોકોએ પોતાની જીવનભરની બચત ગુમાવી દીધી છે. આ કૌભાંડથી ગુજરાતના અનેક પરિવારો તૂટી ગયા છે. લોકો હવે ન્યાય માટે ઝઝૂમી રહ્યા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆજનું રાશિફળ: આ રાશિના લોકોને ઇચ્છિત સફળતા મળશે, ગેરમાર્ગે દોરાવાથી બચવું
February 25, 2025 11:24 AMભારતીય કૃષિમાં એઆઈનો ઉપયોગ: સત્ય નડેલાએ વીડિયો શેર કરતા ઈલોન મસ્ક બન્યા ખેડૂતોના ફેન
February 25, 2025 10:51 AMમહાશિવરાત્રી પર સોમનાથ, કાશી વિશ્વનાથ , મહાકાલેશ્વરનો ઘેર બેઠા પ્રસાદ
February 25, 2025 10:48 AMમોદી સરકાર ફાસીવાદી નથી: સીપીએમ
February 25, 2025 10:47 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech