ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે રાજકીય પાર્ટીઓએ કમર કસી છે. જૂનાગઢ મહાનગરપાલિકા અને 66 નગરપાલિકાઓમાં ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. 16 ફેબ્રુઆરીએ મતદાન અને 18 ફેબ્રુઆરીએ મતગણતરી હાથ ધરાશે. ભાવનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 3ની ચૂંટણી માટે ભાજપના ઉમેદવાર તરીકે અમરશીભાઈ દુલાભાઈ ચુડાસમાનું નામ જાહેર કર્યું છે.
આ ચૂંટણીને લઈ ભાજપે વલસાડ જિલ્લાની ધરમપુર, વલસાડ અને પારડી નગરપાલિકાની સામાન્ય ચૂંટણી સહિત ઉમરગામ અને કપરાડા તાલુકા પંચાયતની પેટાચૂંટણી ખાલી પડેલી બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. આ ઉપરાંત જ્યારે બોટાદ જિલ્લાની 1 નગરપાલિકાની સામાન્ય, 1 નગરપાલિકાની મધ્યસત્ર સહિત જિલ્લા પંચાયતની 1, તાલુકા પંચાયતની બે બેઠકની પેટાચૂંટણીના ઉમેદવારો પણ જાહેર કર્યા છે. સુરત મનપા, સુરત, ભરૂચ, નર્મદા, અરવલ્લી અને જિલ્લામાં ખાલી પડેલી બેઠકો માટે પણ ઉમેદવારો જાહેર કર્યા છે. તેમજ ગાંધીનગર જિલ્લાની માણસા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી સહિત પેટાચૂંટણીના ઉમેદવારોની યાદી પણ જાહેર થઈ છે.
ભાજપના ઉમેદવારોનું લિસ્ટ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech