જામનગર તા. ૧૨ માર્ચ, આગામી 'હુતાસણી' અને 'ધુળેટી' ના તહેવારોમાં મોટી સંખ્યામાં લોકો ભાગ લે છે. આ તહેવારોને અનુલક્ષીને જામનગર જીલ્લામાં કાયદો- વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને કોઈપણ અનિચ્છનિય બનાવ ન બને તેની તકેદારી રાખવા માટે અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ બી.એન.ખેર દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યુ છે.
જે મુજબ કોઈપણ વ્યક્તિની ઈચ્છા વિરુદ્ધ તેના પર રંગ છાંટવો નહી, કોઈની લાગણી દુભાય તેવા શબ્દો અથવા સૂત્રો પોકારવા કે બોલવા નહી, પત્રિકા, પ્લે કાર્ડ અથવા વિચિત્ર આકૃતિઓ કે વસ્તુઓ તૈયાર કરવી નહી કે તેનો ફેલાવો કરવો નહી. આવી તમામ પ્રવૃતિઓ કરવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ જાહેરનામું સમગ્ર જિલ્લામાં તા.૧૨-૦૩-૨૦૨૫ના સાંજે ૬:૦૦ કલાકથી આગામી તા.૧૪-૦૩-૨૦૨૫ના ૨૪:૦૦કલાક સુધી અમલમાં રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationRTE પ્રવેશમાં મોટો ફેરફાર: આવક મર્યાદા 6 લાખ કરવા સરકારની વિચારણા, વાલીઓને મળશે રાહત
March 12, 2025 07:17 PMજામનગરમાં શગુન ઈન્સ્ટીટ્યુટ ઓફ નર્સિંગના તાલીમાર્થીઓની શપથ વિધિ
March 12, 2025 07:08 PMધુળેટીના તહેવારને ઘ્યાનમાં લઇને ફુડ શાખાએ પતાસા અને ખજુરના નમૂના લીધા
March 12, 2025 07:02 PMજામનગર : માર્ચના અંત સુધીમાં લાખોટા તળાવને ભરી દેવાશે
March 12, 2025 06:57 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech