તળાજાના જુના શોભાવડ ગામના રોડ પર શનિ મંદિર સામેની પડતર જગ્યામાંથી વિદેશી દારૂ સાથે જુના શોભાવડ ગામના શખ્સ ને ઝડપી લીધો હતો.
તળાજા પોલીસે પેટ્રોલિંગ દરમ્યાન મળેલી બાતમીના આધારે તળાજાના મહુવા ચોકડી નજીક જુના શોભાવડ ગામના રોડ પર આવેલા શનિ મંદિરની સામેની પડતર જગ્યામાં વિદેશી દારૂ રાખી ગેરકાયદેસર વેચાણ કરી રહેલા વિપુલ ગોરધનભાઈ મકવાણા (રે. જુના શોભાવડ)ની વિદેશી દારૂની ૨૦બોટલ સાથે ઝડપી લઇ પૂછપરછ હાથ ધરતા તળાજા તાલુકાના પસવી ગામના રાજેન્દ્રસિંહ ઉર્ફે રાજદીપસિંહ ગજેન્દ્રસિંહ ઉર્ફે ગજુભા સરવૈયા પાસેથી વેચાણ માટે લાવ્યો હોવાનું જણાવતા પોલીસે બન્ને સામે ગુનો નોંધી રાજેન્દ્રસિંહ ઉર્ફે રાજદીપસિંહ ગજેન્દ્રસિંહ ઉર્ફે ગજુભા સરવૈયાને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationIPL 2025 19th Match: હૈદરાબાદની સતત ચોથી હાર, ગુજરાતનો 7 વિકેટે વિજય
April 06, 2025 11:47 PMબુમરાહ આવતીકાલે બેંગલુરુ સામે રમશે મેચ, મુંબઈના કોચ જયવર્ધનેએ કરી પુષ્ટિ
April 06, 2025 11:45 PM'હું આ નિર્ણય નથી લઈ શકતો'... એમએસ ધોનીએ IPLમાંથી નિવૃત્તિ પર મૌન તોડ્યું
April 06, 2025 06:06 PMમેટાએ લોન્ચ કર્યું નવું AI મોડેલ
April 06, 2025 05:51 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech