ભાવનગર જિલ્લા સહિત ગુજરાત રાજયના અલગ–અલગ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ઘરફોડ ચોરીઓના ગુન્હાઓમાં નાસતાં–ફરતાં આંતરરાજય ગેંગના સભ્યને એલસીબીએ ઝડપી લીધો હતો.
ભાવનગર,એલ.સી.બી. સ્ટાફના માણસોને અગાઉ બાતમી મળેલ કે, ભાવનગર શહેર, નિલમબાગ પોલીસ સ્ટેશન તથા ઘોઘા રોડ પોલીસ મથકમાં દાખલ થયેલ દિવસની ઘરફોડ ચોરીઓના ગુન્હાઓમાં નાસતાં–ફરતાં આરોપી તેજસ ભોંડે–પાટીલ રહે.કેકતનીમોરા, તા.જામનેર,જી.જલગાંવ રાજય–મહારાષ્ટ્ર્ર તેના વતનમાં હાજર છે.જે બાતમી આધારે ભાવનગર, એલ.સી.બી. ટીમે આરોપીના વતનમાં જઇ તેની વોચમાં રહેતાં નાસતાં–ફરતાં આરોપી તેજસ ઉર્ફે તેજુ ઇશ્વર ભોંડેપાટીલ ઉ.વ.૨૨ રહે.કેકતનીંભોરે તા.જામનેર જી.જલગાંવ,રાજય–મહારાષ્ટ્ર્ર) ઝડપાયેલા આરોપી સામે નિલમબાગ પો.સ્ટે. ગુ.ર.નં.૦૬૪૭૨૦૨૩ ઇ.પી.કો.કલમ:–૪૫૪,૩૮૦ મુજબ, ઘોઘા રોડ પો.સ્ટે. ગુ.ર.નં.૧૯૧૮૨૦૨૩ ઇ.પી.કો.કલમ:–૪૫૪,૩૮૦, ૪૬૫,૪૬૬,૪૭૧,૧૧૪ મુજબ, અરવલ્લી, મોડાસા પો.સ્ટે. ગુ.ર.નં.૦૫૨૧૨૦૨૩ ઇ.પી.કો. કલમ:–૪૫૪,૩૮૦ મુજબ તેમજ મહિસાગર, લુણાવાડા પો.સ્ટે. ગુ.ર.નં.૦૫૬૬ ૨૦૨૩ ઇ.પી.કો. કલમ:–૪૫૪,૩૮૦ મુજબ નોંધાયો હતો. આ કામગીરીમાં પોલીસ ઇન્સ. એ.આર.વાળાના માર્ગદર્શન હેઠળ સ્ટાફના સાગરભાઇ જોગદિયા, ઘનશ્યામભાઇ ગોહિલ, મહેન્દ્દભાઇ ચૌહાણ, વિઠ્ઠલભાઇ બારૈયા, અનિધ્ધસિંહ ડાયમા, સંજયભાઇ ચુડાસમા, અનિલભાઇ સોલંકી, પ્રજ્ઞેશભાઇ પંડયા, હસમુખભાઇ પરમાર, હેમરાજસિંહ ચારડિયા જોડાયા હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુનેગારોને ડામવા ગૃહ રાજ્યમંત્રીનો આદેશ: અધિકારીઓએ આપવું પડશે રિપોર્ટ કાર્ડ
March 17, 2025 10:44 PMઔરંગઝેબની કબરનો વિવાદ વકર્યો: નાગપુરમાં હિંસા, પથ્થરમારો, DCP સહિત અનેક ઘાયલ
March 17, 2025 10:16 PMહીરાસર એરપોર્ટ પર પાણીની બૂમરાણ, મુસાફરો પીવાના પાણી માટે મારે છે વલખાં
March 17, 2025 08:03 PMભારતના નિકાસમાં સતત ચોથા મહિને ઘટાડો, ફેબ્રુઆરીમાં 36.91 અબજ ડોલરની નિકાસ
March 17, 2025 07:41 PMઅમદાવાદઃ પાલડીમાં ATS અને DRIનો સપાટો: બંધ ફ્લેટમાંથી 95 કિલો સોનું અને 60 લાખ રોકડા જપ્ત
March 17, 2025 07:17 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech