શહેરના વિઠ્ઠલવાડી વિસ્તારમાં આવેલા શ્રીહરી દર્શન એક્સપોર્ટ બિલ્ડીગમાં ડાયમંડ હોસ્પિટલની ઉપરના માળે આવેલા રાજુભાઈ લાખાણીના હિરાના કારખાનામાં રાત્રીના ૮ કલાકના અરસા દરમિયાન આગ ભભુકી ઉઠી હતી. આગજનીની ઘટનાના પગલે મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટી પડયા હતા. જ્યારે આગની જાણ થતા ફાયર સ્ટાફે ઘટના સ્થળ પર દોડી જઈ આગ ઉપર પાણીનોમારો ચલાવી આગને કાબુમા લીધી હતી. જો કે, સદનસીબે કોઈ જાનહાની થવા પામી નહતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકમાલની છે આ સિસ્ટમ: જો ટિકિટ કન્ફર્મ ન થઈ, તો મળશે ૩ ગણું રિફંડ?
June 08, 2025 08:26 PMગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech