ફ્રાન્સની એક મહિલાએ એફિલ ટાવરના બીજા માળે પહોંચીને દોરડાથી ચઢવાનો વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે. અનુક ગાર્નિયરએ ૧૮ મિનિટમાં ૧૧૦મીટર ચઢીને નવી ઐંચી સપાટી બનાવી અને કેન્સર નિવારણ અને સમર્થન માટે નાણાં એકત્ર કર્યા હતા. ગાર્નિયરે કહ્યું, 'હત્પં માની શકતો નથી કે મેં હમણાં જે કયુ છે તે સાચું છે, મેં આ ક્ષણની કલ્પના કરી હતી અને અહીં પહોંચવા માટે એક વર્ષ સુધી એટલી મહેનત કરી છે કે હત્પં વિશ્વાસ કરી શકતો નથી કે આ ખરેખર બન્યું છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર શહેરમાં આજે કોરોનાનો ૧ કેસ
June 03, 2025 12:01 PMજીજી હોસ્પિટલના બે કર્મચારી ઉચાપત પ્રકરણમાં ગાંધીનગરથી ટીમ તપાસ માટે આવી
June 03, 2025 11:59 AMજામનગરની સરકારી જી.જી. હોસ્પિટલનું વધુ એક ચર્ચાસ્પદ પ્રકરણ સામે આવતાં ભારે ચકચાર
June 03, 2025 11:57 AMદ્વારકાની ગોમતી નદીમાં સ્નાન દરમિયાન તણાયેલ વૃદ્ધનું મોત
June 03, 2025 11:52 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech