જામનગરના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તથા સામુહિક આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓ માટે સમીક્ષા બેઠકનુંં આયોજન કરાયું 

  • February 03, 2024 02:22 PM 

જામનગરના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તથા સામુહિક આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓ માટે સમીક્ષા બેઠકનુંં આયોજન કરાયું 

જામનગરના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તથા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં કામ કરતા આરોગ્ય કર્મચારીઓ અને ડેટા એન્ટ્રી ઓપરેટર કમ એકાઉન્ટન્ટ માટે હેલ્થ મેનેજમેન્ટ ઈન્ફોર્મેશન સિસ્ટમ અંગેની તાલીમ આપવામાંં આવી હતી અને રીવ્યુ મીટીંગનું આયોજન કરવામાં આવ્યુંં હતું. ઉકત બેઠકમાંં, જિલ્લા કક્ષાએથી જિલ્લા આર.સી.એચ. અધિકારી  ડો.નૂપુર પ્રસાદ, જિલ્લા પ્રોગ્રામ કો-ઓર્ડીનેટર  યજ્ઞેશ ખારેચા,  કૈલાશ વૈષ્ણવ,  વિરલ કામદાર અને  સોહીલ વિમલ ગઢીયા ઉપસ્થિત રહયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application