ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્રારા આજે ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે હવે પછી તારીખ ૧૧ સવારે ૮:૦૦ કલાકે ધોરણ ૧૦ ની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવશે આ પરિણામ માધ્યમિક શિક્ષણ બોર્ડ ની વેબસાઈટ પર તેમજ વોટસએપ દ્રારા પણ પોતાનું રિઝલ્ટ મેળવી શકશે. પરિણામ અંગેની જાહેરાત ગુજરાત રાય માધ્યમિક શિક્ષણ બોર્ડના ઉચ્ચ અધિકારી બંછા નિધી પાનીએ કરી છે
આ વર્ષે ધોરણ ૧૦માં ગુજરાત બોર્ડની પરીક્ષા માટે ૯.૨૦ લાખ વિધાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતુ. જેમાં ૧.૬૫ લાખ રિપીટર વિધાર્થીઓનો સમાવેશ થાય છે.ધોરણ ૧૦માં ૭૩ કેદીઓ એ પરીક્ષાઓ આપી હતી.ધોરણ ૧૦માની પરીક્ષા રાયના ૮૪ ઝોનમાં ૯૮૧ કેન્દ્રો પર લેવામા આવી હતી. પરીક્ષા બાદ રાયમાં પેપર ચકાસણી હાથ ધરવામાં આવી હતી આ પરિણામ એપ્રિલ મહિનાના અંતિમ દિવસોમાં આપવાની ગણતરી હતી પરંતુ લોકસભાની ચૂંટણીના કારણે મતદાન પછી પરિણામ આપવાનો નિર્ણય બોર્ડ દ્રારા કરવામાં આવ્યો હતો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્રારા ધોરણ ૧૦ની પરીક્ષા ૧૧ માર્ચથી ૨૨ માર્ચ દરમિયાન લેવામાં આવી હતી, યારે ધોરણ ૧૨ની પરીક્ષા ૨૬ માર્ચ સુધી ચાલી હતી. આ વર્ષે ગુજરાતમાં ૧૪ લાખ વિધાર્થીઓએ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષા આપી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationયુપીમાં હરિહર મંદિરના દાવા બાદ સંભલ જામા મસ્જિદનો તાકીદે સર્વે
November 20, 2024 10:57 AMઆચારસંહિતાના ભંગ બદલ વધુમાં વધુ કેટલી સજા મળે છે? જાણો નિયમો
November 20, 2024 10:49 AMયુપી પેટાચૂંટણી: મતદાન શરૂ થતાં જ હંગામો, મીરાપુરથી કુંડારકી સુધી મતદાન અટકાવવાના આક્ષેપ
November 20, 2024 10:45 AMજામનગરમાં ગળાફાંસો ખાઇ વૃઘ્ધાએ જીવતર ટુકાવ્યું
November 20, 2024 10:38 AMજાણવા જેવું: ચૂંટણી વખતે જપ્ત કરાયેલા કરોડો રૂપિયા ક્યાં જાય છે?
November 20, 2024 10:38 AMCopyright © 2021-2022 Aajkaal Daily
Developed by Rhythm Infotech