ભાણવડ તાલુકાના સેવક દેવળીયા ગામમાં આવેલા સોમવારે બપોરે સ્થાનિક પોલીસે જુગાર રમી રહેલા રફીક ઉર્ફે કાયડી સુલેમાન રાવકરડા, કાસમ ઉર્ફે રાભો હાસમ ઘુઘા અને ઈલિયાસ ઉમર ઘુઘા નામના ત્રણ શખ્સોને જુગાર રમતા ઝડપી લઈ, રૂપિયા ૧,૩૮૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ દરોડા દરમ્યાન અસલમ બોદુ સમા, ઈસુબ વલીમામદ ઘુઘા હનીફ જુસબ સમા અને અઝહરુદ્દીન ઈસ્માઈલ ઘુઘા નામના ચાર શખ્સો નાસી છૂટવામાં સફળ થયા હતા.
અન્ય એક દરોડામાં ભાણવડ પોલીસે કૃષ્ણગઢ ગામેથી કાના અરસી વૈરુ, માલદે ઘેલાભાઈ સોલંકી વલ્લભ ગોરધન અમૃતિયા અને હમીર આલા ધ્રાંગુ નામના ચાર શખ્સોને જુગાર રમતા ઝડપી લઈ, કુલ રૂપિયા ૧૦,૫૭૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબંધારણના ઘડવૈયા, ભારત રત્ન ડો. બાબાસાહેબ આંબેડકરજીની જન્મજયંતિ નિમિતે સન્માન સભા યોજાઈ
April 22, 2025 12:33 PMઇટ્રા ખાતે મૂત્રમાર્ગને લગતી સમસ્યા માટે વિનામૂલ્યે નિદાન સારવાર
April 22, 2025 12:27 PMઅનન્યાનો પિતરાઈ અહાન ફિલ્મ સૈયારા સાથે બોલિવૂડમાં ડેબ્યૂ કરશે
April 22, 2025 12:00 PMCopyright © 2021-2022 Aajkaal Daily
Developed by Rhythm Infotech