ખંભાળિયાના મૂળ વતની અને રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણીને દાયકાઓ પછી પણ તેમના વતન ખંભાળિયા પ્રત્યે આદર તેમજ લાગણી જળવાઈ રહી છે. તેઓ હજુ પણ જુના સંબંધોને યાદ કરી ખંભાળિયાવાસીઓ પ્રત્યે આદર તેમજ પ્રેમની લાગણી વ્યક્ત કરે છે.
ખંભાળિયાના જૂની પેઢીના પીઢ અને સેવાભાવી તબીબ ડો. એન.ડી. ચોકસીની તબિયત છેલ્લા કેટલાક સમયથી નાદુરસ્ત હોવાથી આ અંગે ગઈકાલે મંગળવારે અત્રે આવેલા પરિમલભાઈ નથવાણીને જાણ થતા તેઓ ખાસ તેમના નિવાસ્થાને ગયા હતા અને તેમની તબિયતના ખબર અંતર પૂછી, વહેલી તકે તેઓ સંપૂર્ણપણે સ્વસ્થ થાય તેવી શુભકામનાઓ પાઠવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબેગમ સાયરાથી અલગ થશે એઆર રહેમાન
November 20, 2024 11:55 AMહવે આરાધ્યાનો ડીપફેક વીડિયો વહેતો થયો
November 20, 2024 11:55 AM'ગદર 2'માં સની નહી, અમીષા કરવાની હતી વિલનનો ખાત્મો
November 20, 2024 11:53 AMજામનગર મનપામાં જન્મ મરણ શાખામાં શું સમસ્યા છે જેના કારણે અરજદારો ખાય રહ્યા છે ધરમના ધક્કા
November 20, 2024 11:45 AMતંત્રના પ્રતાપે ચોટીલાનાં મુખ્ય રોડ ઉપર દિલ્હી જેવું પ્રદૂષણ!
November 20, 2024 11:41 AMCopyright © 2021-2022 Aajkaal Daily
Developed by Rhythm Infotech