જામનગર જીલ્લા સહકારી બેક દ્વારા બીલ પેમેન્ટની સુવિધા બેકના ખાતેદારો માટે શ કરવામા આવી છે. પ્રવતમાન સમયમાં આધુનીક ટેકનોલોજીની સગવડતાઓ બેંકના ગ્રાહકો - ખાતેદારોને મળે તે માટે બેંકના ચેરમેન જીતુભાઈ લાલ, વાઈસ ચેરમેન બળવંતસિંહ જાડેજા, મેનેજીંગ ડાયરેકટર ધરમશીભાઈ ચનીયારાના માર્ગદર્શન હેઠળ બેંકની ઈન્ફોમેશન એન્ડ ટેકનોલોજી ટીમ દ્વારા ભારત બીલ પેમેન્ટ સીસ્ટમ ઉભી કરવામા આવી છે.
આ સુવિધા હેઠળ બેકના ખાતેદારો વીજળી બીલ, ગેસ બીલ, મોબાઈલ ફોનના બીલ સહિત જુદા-જુદા પ્રકારના ૨૨ બીલના નાણા બેંકમાં ભરી શકશે.
જામનગર જીલ્લા સહકારી બેકની આ ભારત બીલ પેમેન્ટ સીસ્ટમનું લોન્ચીંગ બેકના ચેરમેન જીતુભાઈ લાલના હસ્તે કરવામાં આવ્યું હતું. આ તકે જીલ્લા સહકારી બેન્કના જી.એમ. અલ્પેશભાઈ મોલીયા, મેનેજર એડીમીસ્ટેશન નિકુલસિંહ જાડેજા, આઈ.ટી.વિભાગના હેડ મનીષભાઈ ડોબરીયા, રીકવરી ઓફીસર આનદભાઈ ડાગર ઉપસ્થિત રહેલ.
બેકના ખાતેદારોના આ સુવિધાનો લાભ તા.૦૧-૦૪-૨૦૨૪ થી નિયમીત રીતે મળતો થશે. પ્રારભે આ સેવા જીલ્લા સહકારી બેકની જામનગર સ્થિત મૃખ્ય શાખામાં શરૂ કરાશે અને ત્યારપછી આ સેવા જીલ્લા ભરની બેકની શાખાઓમાં તબકકાવાર શ કરવામા આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભરૂચ: ઈકો અને ટ્રક વચ્ચે અકસ્માતમાં 6નાં મોત, ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ
November 19, 2024 12:15 AMરશિયન બેલિસ્ટિક મિસાઇલોએ યુક્રેનમાં વિનાશ વેર્યો, 11 માર્યા ગયા અને 84 ઘાયલ, 15 ઈમારતોને નુકસાન
November 18, 2024 08:14 PMDelhi-NCR Air Pollution: 300 થી વધુ ફ્લાઇટ્સને અસર, વિમાનો હવામાં ચક્કર લગાવતા રહ્યા
November 18, 2024 08:12 PMગેંગસ્ટર લોરેન્સનો ભાઈ અનમોલ બિશ્નોઈ USમાં ઝડપાયો, સલમાનના ઘરે ફાયરિંગ કેસ સાથે જોડાયેલ છે તાર
November 18, 2024 08:10 PMCopyright © 2021-2022 Aajkaal Daily
Developed by Rhythm Infotech