આઝાદી દિનની પૂર્વ સંઘ્યાએ ઝગમગી ઉઠયું જામનગર: સરકારી ઇમારતો પર રોશનીનો શણગાર

  • August 14, 2024 01:29 PM 

૧૫મી ઓગષ્ટ સ્વતંત્રતા દિવસ એટલે આપણા માટે સૌથી મોટું રાષ્ટ્રિય પર્વ છે, પ્રતિવર્ષ આઝાદી દીનની આન, બાન, શાનથી ઉજવણી કરવામાં આવે છે, છેલ્લા કેટલાક વર્ષોથી હરઘર તિરંગા...ઘર ઘર તિરંગાના સુત્ર સાથે રાષ્ટ્રઘ્વજ લગાડવા માટેની જે પ્રથા શ‚ થઇ છે તેના ફળ સ્વ‚પે આઝાદી દીનની વાસ્તવિક રીતે અનુભુતિ થાય છે અને ઘર-ઘર પર તિરંગો લહેરાતો જોવા મળે છે, બીજી બાજુ રોશનીનો ભવ્ય શણગાર પણ કરવામાં આવે છે, આ વખતે સેવા સદન, મહાનગરપાલિકા, પીજીવીસીએલ સહિતની સરકારી ઇમારતો પર રોશનીનો અદભૂત શણગાર કરવામાં આવ્યો છે, કયાંક તિરંગા થીમ પણ રોશનીમાં મુકવામાં આવી છે જેના કારણે એક ઉત્સવ જેવો માહોલ સર્જાઇ ગયો છે અને દેશભકિતની ભાવના બળવત્તર બની છે.
​​​​​​​




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application