ઓખા-ગાંધીગ્રામ સ્પેશિયલ ટ્રેનના સમયમાં ફેરફાર
મુસાફરોની સુવિધા માટે, પશ્ચિમ રેલવે એ 04 ઓગસ્ટ, 2024 થી ઓખા-ગાંધીગ્રામ સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન ના સમયમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. આ ટ્રેનના બદલાયેલા સમયની વિગતો નીચે મુજબ છે.
ટ્રેન નં. 09436 ઓખા-ગાંધીગ્રામ સાપ્તાહિક સ્પેશિયલ 04.08.2024 થી દર રવિવારે ઓખા સ્ટેશન થી 23:50 કલાક ને બદલે 19.05 કલાકે ઉપડશે, રાજકોટ તે જ દિવસે 04.18 કલાક ને બદલે 23.40 કલાકે પહોંચશે અને ગાંધીગ્રામ બીજા દિવસે 11.50 કલાક ને બદલે 07.40 પર પહોંચશે. આ ટ્રેન ના રૂટ પર ના અન્ય સ્ટેશનોના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો હતો, જેની વિગતવાર માહિતી મુસાફરો www.enquiry.indianrail.gov.in વેબસાઇટ પરથી મેળવી શકે છે.
ઉલ્લેખનીય છે કે ટ્રેન નંબર 09435 ગાંધીગ્રામ-ઓખા સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન ના સમય માં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટની નિહિત બેબી કેર સહિત સાત હોસ્પિટલ સસ્પેન્ડ
November 19, 2024 04:12 PMવોટના બદલે નોટ: મહારાષ્ટ્ર્રના બીજેપી નેતા પર પાંચ કરોડની નાણા વહેંચણીનો આરોપ
November 19, 2024 04:11 PMઝનાનામાં નસિગ સ્ટાફે સરકારી ખર્ચે કરાવેલા લેબ ટેસ્ટિંગનો રિપોર્ટ હવે તપાસ સમિતિ આપશે
November 19, 2024 04:09 PMઇચ્છાધારી ઇજનેરોએ રોડ ઉપરના ખાડા યથાવત રાખી સિટી બ્યુટીફિકેશન શરૂ કયુ
November 19, 2024 04:07 PMરાજકોટ જિલ્લાના પ્રવાસન સ્થળો વધુ વિકસીત કરાશે
November 19, 2024 04:06 PMCopyright © 2021-2022 Aajkaal Daily
Developed by Rhythm Infotech