૩૮ જગ્યાઓ ભરવા માટે ૯૩૬ ઉમેદવારો આવ્યા: ઉમેદવારોનું શારિરિક પરીક્ષણ કરાયું
જામનગર મહાનગરપાલિકાની ફાયર શાખામાં ફાયરમેનની ભરતી કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે, અને નવી ૩૮ જગ્યાઓ ભરવા માટે ૯૩૬ ઉમેદવારોના ઇન્ટરવ્યૂ લઈ શારીરિક ચકાસણી કરવામાં આવી રહી છે.
જામનગરના સ્પોર્ટસ સંકુલમાં આજે ફાયરમેનની ભરતી ની પ્રક્રિયાઓ શરૂ કરાઈ હતી, અને ૩૮ જગ્યાઓ ભરવા માટે કુલ આવેલા ૯૩૬ ફોર્મ પૈકી આજે પ્રથમ દિવસે ૧૩૦ ઉમેદવારોને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવ્યા છે, અને તેઓની સ્વિમિંગ સહિતની શારીરિક પરીક્ષાઓ લેવામાં આવી રહી છે. સતત સાત દિવસ સુધી આ ભરતી ની પ્રક્રિયા ચાલશે, જેની ટેસ્ટ લેવાયા પછી આખરે ૩૮ ફાયરમેનની ભરતી કરવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવનાણાની નદીમાં વિશાળ સંખ્યામાં કમળો ખીલ્યા
November 18, 2024 02:10 PMપોરબંદરમાં જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ
November 18, 2024 02:09 PMબરડા અભ્યારણ્ય નજીક ગેરકાયદેસર વીજશોક ગોઠવનારા બે શખ્શો સામે વનવિભાગે કરી કાર્યવાહી
November 18, 2024 02:08 PMયોગ સાધકોને આયુર્વેદિક ઉકાળાનું થયું વિતરણ
November 18, 2024 02:07 PMસખી કલબ દ્વારા સ્નેહમિલન સહિત કાર્યક્રમો યોજાયા
November 18, 2024 02:03 PMCopyright © 2021-2022 Aajkaal Daily
Developed by Rhythm Infotech