જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લા અઠવાડીયાથી ચેકીંગની કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે ગઇકાલે શહેરના કેટલાક વિસ્તારોમાં ૧૬૫ વિજ કનેકશનો ચેક કરવામાં આવ્યા હતાં, જેમાંથી ૨૩માં વિજ ચોરી પકડાતા રુા.૧૬.૮૦ લાખના બીલ આપવામાં આવ્યા હતાં.
જામનગર શહેરના સનસીટી, ગોકુલનગર, અમન-ચમન સોસાયટી, જામનગર શહેર એરીયા, ખંભાળીયા હાઇવે સહિતના વિસ્તારોમાં ૧૭ ટીમો દ્વારા ૯ એસઆરપીના જવાનોને સાથે રાખીને વિજ ચોરી પકડવા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું અને કેટલાક વિસ્તારોમાં ડાયરેકટર વિજ જોડાણ, લંગરીયા અને આધુનિક તરકીબોથી વિજ ચોરી થતી હોવાનું બહાર આવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application૨૫ એપ્રિલ :“વિશ્વ મેલેરિયા દિવસ"
April 23, 2025 12:52 PMજામનગર કલેકટર કચેરી ખાતે અડધી કાઠીએ રાષ્ટ્રધ્વજ રાખવામાં આવ્યો
April 23, 2025 12:22 PMCopyright © 2021-2022 Aajkaal Daily
Developed by Rhythm Infotech