ગુજરાત સરકાર આગામી બે મહિનાની અંદર પોલીસ તંત્રમા ૨,૦૦૦ જગ્યા પર ભરતી કરવામા આવશે. પોલીસ ભરતી મામલે થયેલી જાહેરહિતની અરજીમાં સરકારે હાઇકોર્ટમાં સોંગદનામું કરયુ છે. બે મહિના પહેલા પોલીસ દળમાં ૪,૭૨૩ જગ્યા ખાલી હતી, બે મહિનામાં ૧૦૦૬ જગ્યા પર ભરતી કરી છે. આજની તારીખમાં ૩૭૧૭ જગ્યા ખાલી પડી છે. આગામી બે મહિનામાં ૨૦૦૦ પ્રમોશનલ જગ્યાઓ ભરવામાં આવશે. આ ઉપરાંત પોલીસ તંત્રમાં ખાલી જગ્યાઓ સીધી ભરતીથી કરવાની જાહેરાત ટૂંક સમયમાં આપવામાં આવશે.
રાય સરકાર સિવાય પોલીસ ટ્રેનિંગ માટે પણ સેન્ટર બનાવવામાં આવ્યું છે. જે સેન્ટરમાં આ ચેરમેન જ એડિશનલ ડીજી કક્ષાએ તાલીમ આપવામાં આવશે.
પીએસઆઇની પરીક્ષા લેવાઇ ગઇ છે અને ભરતીની આગળની પ્રક્રિયા ચાલુ છે. ફિઝિકલ ટેસ્ટ પણ ટૂંક સમયમાં લેવાઇ જશે. સરકાર પોલીસ દળમાં ઝડપથી ભરતી કરવાના તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
હાઇકોર્ટે પોલીસ ભરતી કરવા અને રિપોર્ટ રજૂ કરવા આદેશો કર્યા છે. જેના કારણે ગુજરાત હાઇકોર્ટે સરકારને પોલીસ ભરતી કરવા અને તેમને યોગ્ય તાલીમ આપવા મામલે અનેક વખત ઉધડો લીધો હતો. પોલીસ ભરતી દળમાં પૂર્ણ સમય માટે ચેરમેનની નિમણૂંક માટે એડીશનલ ડી જી કક્ષાનાની નિમણૂક કોર્ટના વાંરવારની ફટકાર બાદ સરકારે પોલીસ ફોર્સમાં ભરતી શ કરીછે. હાઇકોર્ટે સરકારને પ્રોગ્રેસ રિપોર્ટ એક મહિના બાદ રજૂ કરવાનો આદેશ કરીને વધુ સુનાવણી જાન્યુઆરીના બીજા સાહમાં સુનાવણી મુક૨૨ કરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકચ્છમાં સરવે દરમિયાન ગુમ થયેલા ઈજનેરની લાશ પાંચમાં દિવસે મળી
April 11, 2025 03:19 PMકોઠારીયા રોડ પર રૂા.૬૦.૮૩ લાખના હીરાની ચોરી
April 11, 2025 03:15 PMગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી પ્રી-બુકિંગ બદલ બિલ્ડર સામે કાર્યવાહી કરશે
April 11, 2025 03:06 PMકટારીયા ચોક આઈકોનીક બ્રિજના કામે ૧૧ મિલકતો કપાતમાં; નોટિસ
April 11, 2025 03:02 PMવારાણસી એરપોર્ટ પર ઉતરતા જ પીએમ મોદીએ પોલિસ કમિશનર પાસે ગેંગ રેપ કેસનો ખુલાસો માંગ્યો
April 11, 2025 02:59 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech