સારા વૈશ્વિક સંકેતોના પગલે શેરબજારમાં આજે ધમાકેદાર શઆત થઈ હતી. પ્રીઓપનમાં ૧૦૦ પોઈન્ટ ઉપર ખુલેલા સેન્સેકસે ઓપનીંગમાં પણ એટલી જ તેજી જાળવી રાખી હતી. સેન્સેકસ ૧૦૯૮ પોઈન્ટના બમ્પર જમ્પ સાથે ૭૯૯૮૪ ના સ્તર પર ખુલ્યો હતો યારે નિટીએ ૨૬૯ પોઈન્ટના ઉછાળા સાથે ૨૪૩૮૬ ના સ્તર પર દિવસના કારોબારની શઆત કરી હતી.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની નાણાકીય નીતિની જાહેરાત બાદ ગુવારે ભારતીય શેરબજારના બેન્ચમાર્ક સૂચકાંકો ઘટાડા સાથે બધં થયા હતા. સેન્સેકસ ૫૮૧.૭૯ પોઈન્ટ અથવા ૦.૭૩% ઘટીને ૭૮,૮૮૬.૨૨ પર બધં થયો હતો. યારે નિટી ૫૦ ૧૮૦.૫૦ પોઈન્ટ અથવા ૦.૭૪% ઘટીને ૨૪,૧૧૭.૦૦ પર બધં થયો.
કોચીન શિપયાર્ડના શેરમાં ૫ ટકાનો વધારો થયો છે. એફટેલ ઇન્ડિયાના શેરમાં ૬ ટકાનો વધારો થયો છે. આ પછી, સીએએમએસ ૩.૮૬ ટકા વધ્યો છે. મિડકેપ શેરોમાં, ઓએફએસએસ શેર ૪ ટકા, એચપીસીએલના શેર ૩ ટકા, એમપેસા શેર ૩ ટકા, આઇશર મોટર્સના શેર ૪ ટકા, ઓએનગીસી શેર ૩.૩૬ ટકા અને એબીબીઇન્ડિયાના શેરમાં ટ્રેડ થઈ રહ્યા છે. ૩.૭૧ ટકા વધ્યો છે.
વોલ સ્ટ્રીટ માર્કેટ પર નજર કરીએ તો નાસ્ડેક અને એસએન્ડપી ૫૦૦ દરેક ૨% કરતા વધુની તેજી સાથે ગુવારે યુએસ શેરબજાર ઐંચુ બધં થયું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર: નવાગામ ઘેડ વિસ્તારમાં તાલુકા હેલ્થ ઓફિસમાં આગ લાગી
April 16, 2025 01:05 PMપંજાબ બેંકમાં અમરનાથ યાત્રાનું રજિસ્ટ્રેશન કરાવવા માટે અરજદારો ઉમટી પડતાં ભારે દેકારો
April 16, 2025 12:54 PMઆ 5 લોકોએ ભૂલથી પણ ન કરવી જોઈએ નાળિયેર પાણી પીવાની ભૂલ
April 16, 2025 12:46 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech