કાલાવડમાં ધારાસભ્યશ્રી મેઘજીભાઈ ચાવડાના હસ્તે તાલુકા રમત સંકુલનું ખાતમૂહર્ત કરાયું
રૂ.6.5 કરોડના ખર્ચે તાલુકા કક્ષાના ભવ્ય રમત ગમત સંકુલનું નિર્માણ કરાશે
જામનગર તા.11 માર્ચ, જામનગર જિલ્લામાં સ્થિત કાલાવડ તાલુકા ખાતે ધારાસભ્યશ્રી મેઘજીભાઈ ચાવડાના હસ્તે નિર્માણાધીન તાલુકા રમત સંકુલનું ખાતમૂહર્ત કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, આગામી વર્ષ 2025 સુધીમાંં રુ. 6.5 કરોડના ખર્ચે તાલુકા કક્ષાના ભવ્ય રમત ગમત સંકુલનું નિર્માણ કરવામાંં આવશે. આ રમત સંકુલના નિર્માણ થકી ગ્રામ્ય વિસ્તારના અને છેવાડાના બાળકોને રમત ગમત ક્ષેત્રમાંં આગળ આવવાની સુવર્ણ તક પ્રાપ્ત થશે.
આ કાર્યક્રમ દરમિયાન અગ્રણીશ્રી રમેશભાઈ મુંગરા, જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી રમા કે.મદ્રા, શ્રી ભાનુભાઈ, શ્રી સંજયભાઈ ડાંગર તેમજ અન્ય મહાનુભાવો હાજર રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખંભાળિયા નજીક ટ્રેનની અડફેટે અજાણ્યા યુવાનનું મૃત્યુ
April 05, 2025 11:41 AMદુષ્કર્મના બે જુદા-જુદા કેસમાં બે આરોપીને ર૦-૨૦ વર્ષની સજા ફટકારતી ખંભાળીયા કોર્ટ
April 05, 2025 11:38 AMગોંડલ જજ કોલોની પાછળ નદીમાં લુહાર આધેડનો મૃતદેહ મળ્યો
April 05, 2025 11:37 AMવીજ દર અને ચાર્જ યથાવત રાખતું વીજ નિયમન પંચ: સ્માર્ટ મીટર લગાવે તેને બે ટકા રિબેટ મળશે
April 05, 2025 11:35 AMમાત્ર 25 સેકંડ અને હુથીઓ હતા ન હતા થઈ ગયા અમેરિકાનો હુથી વિદ્રોહીઓ પર વિનાશક હુમલો
April 05, 2025 11:32 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech