જામનગર શહેરમાં આઇપીએલના મેચ પર સટ્ટો રમતા એક વેપારી યુવાનને પોલીસે રોકડ અને મોબાઇલ સાથે પકડી લીધો હતો.
જામનગરના દિ.પ્લોટ ૫૮ વિસ્તારમાં રહેતા રાહુલ મોહન ગજરા (ઉ.વ.૨૮) નામના શખ્સને ગઇકાલે મોબાઇલની આઇડી પર આઇપીએલના કલકત્તા-રાજસ્થાન વચ્ચેના ક્રિકેટ મેચના સોદાઓ કરતા સીટી-એ પોલીસે પકડી લીધો હતો, તેની પાસેથી ૪૫૦ની રોકડ અને એક મોબાઇલ કબ્જે કરાયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ નાગરિક બેન્કની ચૂંટણીનું રાજકોટ સહિત સાત બેઠકો પર મતદાન શરૂ
November 17, 2024 10:58 AMનાઈજીરીયામાં પીએમ મોદીને મળીને ભારતીયો થયા ગદગદ, 17 વર્ષમાં ભારતીય પીએમની આ દેશની પ્રથમ મુલાકાત
November 17, 2024 10:25 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech