ગુજરાત ટાઇટન્સના કેપ્ટન શુભમન ગિલે રાજસ્થાન સામે 35 બોલમાં 2 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી અડધી સદી ફટકારી હતી. આ મેચમાં શુભમન ગિલે વિરાટ કોહલીનો રેકોર્ડ તોડી નાખ્યો છે. શુભમન ગિલ IPLમાં 3000 રન પુરા કરનાર સૌથી યુવા બેટ્સમેન બન્યો છે. ગિલે માત્ર 94 ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી હતી.
આ સિવાય શુભમન ગિલ IPLમાં આ સિદ્ધિ મેળવનાર ચોથો સૌથી ફાસ્ટ બેટ્સમેન બન્યો છે. વિરાટ કોહલીએ 26 વર્ષ અને 186 દિવસની ઉંમરમાં 3000 રન બનાવવાનો રેકોર્ડ બનાવ્યો હતો, પરંતુ ગિલે 24 વર્ષ 215 દિવસની ઉંમરમાં આ કારનામું કર્યું છે.
વધુમાં, ગિલ આઈપીએલમાં 3000 રન બનાવનાર બીજા સૌથી ઝડપી ભારતીય બેટ્સમેન બન્યા, કેએલ રાહુલે આ માઈલસ્ટોન સુધી પહોંચનાર સૌથી ઝડપી ભારતીય બેટ્સમેનનો રેકોર્ડ ધરાવે છે. કેએલ રાહુલે 80 ઇનિંગ્સમાં આ કારનામું કર્યું હતું.
IPLમાં 3000 રન બનાવનાર સૌથી યુવા બેટ્સમેન
24 વર્ષ 215 - શુભમન ગિલ
26 વર્ષ 186 દિવસ - વિરાટ કોહલી
26 વર્ષ 320 દિવસ - સંજુ સેમસન
27 વર્ષ 161 દિવસ - સુરેશ રૈના
27 વર્ષ 343 દિવસ - રોહિત શર્મા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવડોદરા હિટ એન્ડ રન ઘટસ્ફોટ: રક્ષિત ચૌરસિયાએ ગાંજો પીને સર્જ્યો હતો અકસ્માત
April 04, 2025 09:12 PMજામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ગુલાબનગર રોડ પર કરાયેલ ગેરકારે દબાણ દૂર કરવામાં આવ્યું
April 04, 2025 06:36 PMઅમદાવાદમાં વકફ સુધારા બિલનો વિરોધ, ‘સરમુખત્યારશાહી નહીં ચાલે’ના સુત્રોચ્ચાર, 50ની અટકાયત
April 04, 2025 05:52 PMઘરે જ સ્ટીમ ફેશિયલથી મેળવો ચમકતી ત્વચા, નહિ રહે પાર્લરમાં જવાની જરૂર
April 04, 2025 05:06 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech