પલક તિવારી અને ઈબ્રાહિમ અલી ખાન ઘણીવાર સાથે જોવા મળે છે. પલક અને ઈબ્રાહિમ વિશે કહેવાય છે કે બંને એકબીજાને ડેટ કરી રહ્યાં છે. આ દરમિયાન બંને મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યા હતા. ઈબ્રાહિમ અલી ખાન કેમેરાથી બચવાનો પ્રયાસ કરતી વખતે પોતાનો ચહેરો છુપાવતો જોવા મળ્યો હતો.
લોકો મોટાભાગે તેમના નજીકના અને ખાસ લોકો સાથે નવું વર્ષ ઉજવવાનું પસંદ કરે છે. બોલિવૂડના ઘણા સ્ટાર્સે વિદેશ જઈને નવા વર્ષનું સ્વાગત કર્યું. આ લિસ્ટમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટ ઉપરાંત શ્વેતા તિવારીની લાડકી દીકરી પલક તિવારી અને સૈફ અલી ખાનના મોટા દીકરા ઈબ્રાહિમ અલી ખાનનું નામ પણ સામેલ છે. જો કે ઘણા લોકો જાણતા હશે કે પલક અને ઈબ્રાહિમે નવા વર્ષની ઉજવણી સાથે કરી હતી. આ વાત ત્યારે સામે આવી જ્યારે બંને મુંબઈ એરપોર્ટ પર ઝડપાયા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech