હેલિકોપ્ટરમાં લાડી લાવવાના વરરાજાના અરમાન પુરા ન થયા, લાખોનો ખર્ચ પાણીમાં
બદાયુમાં લગ્ન ની વિધિમાં વિલબં થતાં દુલ્હા દુલ્હનને લીધા વગર જ પાયલોટ હેલિકોપ્ટર ઉડાવીને ભાગી ગયો ,હેલિકોપ્ટરમાં લાડી લાવવાના વરરાજાના અરમાન પુરા ન થયા અને લાખોનો ખર્ચ પાણીમાં ગયો હતો. વાસ્તવમાં લગ્ન નિર્ધારિત સમયમાં પુરા ન થઈ શકતા પાયલોટે વર–કન્યાને લીધા વગર નિર્ધારિત સમયે ટેક ઓફ કયુ હતું. લાખોનો ખર્ચ કરવા છતાં વરરાજાએ કારમાં જ દુલ્હનને લાવવી પડી હતી.
બદાયૂનમાં પરિવારની હેલિકોપ્ટરમાં દુલ્હા દુલ્હનને વિદાય આપવાની ઈચ્છા અધૂરી રહી. નવા પરિણીત યુગલને કારમાં જ વિદાય આપવામાં આવી હતી. પરંતુ લાખો પિયાનો ખર્ચ કરવા છતાં આ અવસરને યાદગાર બનાવવાનું સપનું સાકાર થઈ શકયું ન હોવાથી સૌએ અફસોસ વ્યકત કર્યેા હતો.
બદાઉનના એક પરિવારનો પ્રસગં મેરેજ લોનમાં યોજાયો હતો અને લ બાદ દુલ્હનને હેલિકોપ્ટર દ્રારા વિદાય કરવાની હતી. પરંતુ આ સમય દરમિયાન વિલબં થયો હતો. જેથી હેલિકોપ્ટર પાઈલટ દુલ્હા દુલ્હનને લીધા વગર પરત ફર્યેા હતો. હવે નારાજ વર પક્ષે જે કંપની સાથે હેલિકોપ્ટર બુક કરાવ્યું હતું તેના અધિકારીઓ સામે નારાજગી વ્યકત કરી છે.
બદાઉનના કુંવરગાંવ પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામના એક વ્યકિતના લ બદાઉન શહેરની રહેવાસી યુવતી સાથે નક્કી કરવામાં આવ્યા હતા. વરરાજાના પક્ષે એક સ્વપન હતું કે લગ્ન ને યાદગાર બનાવવા માટે, કન્યાને હેલિકોપ્ટર દ્રારા વિદાય આપવામાં આવશે. વરરાજાએ તેના ગામ માટે હેલિકોપ્ટર મંગાવ્યું અને તે હેલિકોપ્ટરમાં બેસીને લગ્ન ના લોનમાં પહોંચ્યો.
લગ્ન નો દિવસ હતો, તેથી લગભગ ૨ વાગ્યાની આસપાસ વરરાજા અને ગૃહિણીઓએ પહેલા નાસ્તો કર્યેા અને પછી ભોજન કયુ. આ પછી લની વિધિઓ શ થઈ. પરંતુ તેમાં વિલબં થયો. સાંજે ૪ વાગ્યા સુધી જ હેલિકોપ્ટરનું બુકિંગ થયું હતું. યારે સાંજે ૪ વાગે વિધિ ન પૂરી થઈ તો હેલિકોપ્ટર પાયલટે વર–કન્યા વગર ટેકઓફ કયુ અને પરત ન ફયુ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહંસરાજ હંસના પત્ની રેશમ કૌરનું હાર્ટ એટેકથી અવસાન
April 03, 2025 12:25 PMપોતાની શરતે ફિલ્મોમાં કામ કરતી અભિનેત્રીને હવે કમાણીના ફાંફાં
April 03, 2025 12:21 PM‘છોટીકાશી’ના ઉપનામ થી પ્રચલિત જામનગર શહેરમાં રવિવારે ૪૪મી ભવ્ય રામસવારીનું આયોજન
April 03, 2025 12:20 PMસ્મૃતિ ઈરાની અભિનય ક્ષેત્રે વાપસી કરશે
April 03, 2025 12:18 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech