ખંભાળિયા તાલુકાના લાલુકા,ભીંડા, તથીયા, ફોટ,બેરાજા, કેશોદ સહિતના ગામના ખેડૂતો વીજ પુરવઠો ના મળતા રોષે ભરાયા..
હાલ સિંચાઇ માટે વીજ પુરવઠાની જરૂરિયાત હોઈ વીજ પુરવઠો ન મળતા ખેડૂતો રોષે ભરાયા..
જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સદસ્યો સાથે ખેડૂતો મોટી સંખ્યામાં ખંભાળિયા PGVCL કચેરીએ રજૂઆત કરવા પહોચ્યા..
મગફળી સહિતના પાકો માટે વરસાદ ખેચાતા હાલ સિંચાઇનુ પાણી જરૂરી હોઈ વીજ પુરવઠો ન મળતા ખેડુતો મુશ્કેલીમાં મુકાયા...
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech