જામનગરમાંં ખેલ મહાકુંભ 2.0 અન્વયે ઝોનકક્ષા અને શહેરકક્ષાની ચેસ સ્પર્ધાનું આયોજન કરાયુંં
જામનગર, તા.30 જાન્યુઆરી, ખેલ મહાકુંભ 2.0 કાર્યક્રમ અંતર્ગત જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રીની કચેરી- જામનગર દ્વારા વિવિધ સ્પર્ધાઓનુંં આયોજન કરવામાંં આવ્યુંં છે. જેમાં, ઝોન કક્ષાની ચેસ સ્પર્ધામાં 4 વિવિધ ઝોનમાંથી 600 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જે અન્વયે, એસ.બી.શર્મા વર્લ્ડ સ્કૂલ ખાતે જામનગર શહેર કક્ષાની ચેસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતુંં. જેમાં વિવિધ 6 વયજુથમાંં સમાવિષ્ટ 48 જેટલા ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ સમગ્ર સ્પર્ધાનુંં સંચાલન સ્પોર્ટ્સ કો-ઓર્ડિનેટર હાર્દિકભાઈ જોષીએ કર્યંં હતુંં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતું તારા મિત્ર સાથે હોય ત્યારે બહુ હવા કરે છે? કહી મારમાર્યો: આરોપીઓ સામે રાયોટનો ગુનો નોંધાયો
April 16, 2025 03:29 PMજો ગરમીમાં કંઈક ઠંડુ ખાવા માંગતા હો તો બનાવો કોલ્ડ સેન્ડવીચ, અજમાવી જુઓ આ 3 વાનગીઓ
April 16, 2025 03:24 PMપોલીસની હેરાનગતિથી ધંધો બંધ કરવાની ચીમકી
April 16, 2025 03:10 PMવારંવારની સૂચના છતાં જગ્યા ખાલી નહીં કરાતા કાર્યવાહી
April 16, 2025 03:09 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech