કોલકાતાની આરજી કાર હોસ્પિટલની પીડિતાનો ફોટો શેર કરવા અને મુખ્યમંત્રી મમતા બેનર્જીને જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી છે.
પોલીસે સોમવારે જણાવ્યું હતું કે, તાલતાલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ ધરપકડ કરવામાં આવી હતી. વાસ્તવમાં, પોલીસને ફરિયાદ મળી હતી કે ઇન્સ્ટાગ્રામ યુઝરનેમ 'કીર્તિસોશિયલ' ધરાવતા એક વ્યક્તિએ આરજી કાર હોસ્પિટલની ઘટના સાથે સંબંધિત ત્રણ સ્ટોરી અપલોડ કરી હતી, જેમાં પીડિતાનો ફોટો અને ઓળખ જાહેર કરવામાં આવી છે.
સીએમ મમતા બેનર્જીને મારી નાખવાની ધમકી
એક પોલીસ અધિકારીએ કહ્યું, "ત્યારે આરોપી વ્યક્તિએ સીએમ મમતા બેનર્જી વિરુદ્ધ બે સ્ટોરી શેર કરી છે, જેમાં વાંધાજનક ટિપ્પણીઓ અને સીએમને મારી નાખવાની ધમકીઓ હતી. તે ખૂબ જ ભડકાઉ પ્રકૃતિની હતી અને તે સામાજીક અશાંતી ઉભી કરી શકતી હતી. આ સ્ટોરી સમુદાયો વચ્ચે નફરતને પ્રોત્સાહિત કરી શકતી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech