લોકસભા ચૂંટણી 2024ના ત્રીજા તબક્કામાં આજે 7મી મેના રોજ 11 રાજ્યોની 93 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. આ તબક્કામાં કુલ 1331 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. મતદાનનો સમય સવારે 7:00 થી સાંજના 6:00 વાગ્યા સુધીનો છે. ચૂંટણીના ત્રીજા તબક્કામાં 10 કેન્દ્રીય મંત્રીઓ અને ચાર પૂર્વ મુખ્યમંત્રીઓ સહિત અનેક દિગ્ગજ નેતાઓની પ્રતિષ્ઠા દાવ પર છે.
કયા રાજ્યમાં થયું કેટલું મતદાન ?
આસામ: 63.8 %
યુપી: 46.78%
કર્ણાટક: 54.20%
ગુજરાત: 47.03%
ગોવા: 61.39%
છત્તીસગઢ: 58.19%
દાદરા અને નગર હવેલી અને દમણ-દીવ: 52.43%
પશ્ચિમ બંગાળ: 63.11%
બિહાર: 46.69%
MP: 54.09%
મહારાષ્ટ્ર 42.63%
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોરોનાના JN.1 વેરિઅન્ટનો કહેર: ભારતમાં વધ્યા કેસ, દેશમાં અત્યાર સુધીમાં 350 એક્ટિવ કેસ
May 24, 2025 08:05 PMએલોન મસ્કનું X દુનિયાભરમાં ડાઉન: લાખો યુઝર્સ પરેશાન
May 24, 2025 07:56 PM૧૪ને ક્રુરતાપૂર્વક મારી નાખ્યા, ખોપરીનો સૂપ પીધો, નરપિશાચને ઉંમરકેદની સજા
May 24, 2025 04:41 PMશું તમે પણ પ્રી-ડાયાબિટીસ સ્ટેજમાં છો? બીમારીના આ 6 સંકેતો અવગણશો નહીં
May 24, 2025 04:06 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech