ગીર સોમના જિલ્લ ો તેની કેરી માટે જગવિખ્યાત છે. તાલાલાની કેરી ઉનાળામાં દરેકના ઘરમાં આવી જ હશે અને તેનો સ્વાદ માણ્યો જ હશે. ગીર સોમના જિલ્લ ામાં તાલાલા ઉપરાંત ગીરગઢડા સહિતના વિસ્તારોમાં મોટા પ્રમાણમાં કેરીનું ઉત્પાદન ાય છે. તેને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા વધુ સારી જાતની કેરીનું ઉત્પાદન મેળવી શકાય તે માટે તાલાલા ખાતે મેન્ગો એક્સલન્સ સેન્ટર તેમજ કોડિનાર ખાતે આવેલ કૃષિ વિજ્ઞાન કેન્દ્રની સપના કરવામાં આવી છે. જેી આ વિસ્તારના ખેડૂતો કૃષિ વિષયક માહિતી મેળવી શકે અન્ય રાજ્યના ખેડૂતો, અધિકારીઓ અને આંત્રપ્રિન્યોર્સે આ કેન્દ્રોની મુલાકાતે આવતાં હોય છે અને ખેતીલક્ષી જાણકારીનું આદાન-પ્રદાન કરતાં હોય છે.
તાજેતરમાં ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા રાજય ઝોનના ડાયરેક્ટર ડે.એસ.કે.રોયએ કોડિનાર ખાતે આવેલા કૃષિ વિજ્ઞાન કેન્દ્રની મુલાકાત લીધી હતી.ડાયરેક્ટરએ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા આયોજીત ખેડૂત સભા દરમિયાન આસપાસના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતમિત્રો સો સંવાદ સાધ્યો હતો અને પ્રગતિશીલ ખેડૂતોને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કર્યા હતા.તેમણે પ્રાકૃતિક કૃષિ ડેમો યુનિટ, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, માટી અને પાણી પરિક્ષણ પ્રયોગશાળા, ગૃહ વિજ્ઞાન પ્રયોગશાળા, કે.વી.કે મ્યુઝિયમ, મરઘાપાલન ડેમો યુનિટ, એઝોલા-વર્મિકમ્પોસ્ટ યુનિટ જેવા કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વિવિધ પ્રદર્શન એકમો તા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા પ્રાયોજિત એસએફપીસીએલ-એફપીઓની મુલાકાત લીધી હતી.
મુખ્ય અતિિ ડાયરેક્ટર ડે .એસ.કે.રોયએ કૃષિ વિજ્ઞાન કેન્દ્રનીટીમ દ્વારા કરવામાં આવતી પ્રવૃત્તિઓ અંગે તલસ્પર્શી માહિતી મેળવી હતી અને તમામ કર્મચારીઓની મહેનતને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતાં.
આ કાર્યક્રમમાં એ.ડી.ઈ જૂનાગઢ એચ.સી.છોડવડીયા, પ્રોગ્રામ મેનેજરકિરીટભાઈ જસાણી, અંબુજા ફાઉન્ડેશન અને કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા જીતેન્દ્રસિંહ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંી ખેડૂત મિત્રો ઉપસ્તિ રહ્યાં હતાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદેવભૂમિ દ્વારકા જિલ્લામાં વાવાઝોડાની સંભાવનાને લઈને ઓખા, રૂપેણ અને સલાયા બંદર પર એલર્ટ
May 22, 2025 07:15 PMજામનગર જિલ્લાના જામજોધપુર તાલુકામાં ભારે વરસાદ
May 22, 2025 06:49 PMજામનગર : કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાન મામલે કૃષિમંત્રી દ્વારા મહત્વનું નિવેદન
May 22, 2025 06:48 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech