રાજકોટ મહાપાલિકાના કરોડો પિયાની કિંમતના ૪૨૩ પ્લોટસ દબાણગ્રસ્ત હોવાનો મહાપાલિકા તંત્રએ લેખિત એકરાર કર્યેા છે.
વિશેષમાં જનરલ બોર્ડ મિટિંગમાં કોર્પેારેટરએ પૂછેલા પ્રશ્નના લેખિત પ્રત્યુત્તરમાં ટાઉન પ્લાનિંગ ઓફિસરએ જણાવ્યું કે રાજકોટ મહાનગરપાલિકા પાસે પોતાની માલિકીના કુલ ૧૫૧૦ પ્લોટ ફાળવેલ છે. જેમાંથી ૫૯૧ પ્લોટ ખુલ્લા છે તથા ૪૨૩ પ્લોટ દબાણગ્રસ્ત છે અલગ અલગ જમીનની માર્કેટ કિંમત બાબતે જણાવ્યુ છે કે અત્રેથી ગુજરાત સરકારના મહેસુલ વિભાગ દ્રારા જમીનનું મૂલ્યાંકન કરવા બાબતે તા.૧૧–૯–૨૦૧૮ના પરિપત્રમાં દર્શાવેલ માર્ગદર્શિકા મુજબ સમયાંતરે જર પડે જમીનની માર્કેટ કિંમત નક્કી કરી લેન્ડ પ્રાઇઝ ડિસ્પોઝલ કમિટી દ્રારા ફાઇનલ પ્રાઇસ નક્કી કરવામાં આવે છે. દરમિયાન આ તમામ પ્લોટના એફપી નંબર, સરનામાં, કયા પ્લોટમાં કયા હેતુનું રિઝર્વેશન સહિતની વિગતોનું લિસ્ટ અલગથી મોકલ્યું છે તેમ યાદીમાં જણાવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ નાગરિક બેન્કની ચૂંટણીનું રાજકોટ સહિત સાત બેઠકો પર મતદાન શરૂ
November 17, 2024 10:58 AMનાઈજીરીયામાં પીએમ મોદીને મળીને ભારતીયો થયા ગદગદ, 17 વર્ષમાં ભારતીય પીએમની આ દેશની પ્રથમ મુલાકાત
November 17, 2024 10:25 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech