ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા પોલીસની તપાસ
મોટી ખાવડી વિસ્તારમાં એક બંધ મકાનમાંથી પરપ્રાંતીય યુવતિનો ગળાફાંસો ખાધેલી હાલતમાં શંકાસ્પદ રીતે મૃતદેહ મળી આવતાં મેઘપર પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ એલ.જી. જાડેજા બનાવના સ્થળે દોડી ગયા હતા અને તપાસ હાથ ધરી હતી.
મૃતક યુવતિ બનાવ સમયે ઘરમાં એકલી હતી, અને ઘર બંધ હતું. જો કે યુવતિઅે કયા સંજોગોમાં ગળાફાંસો ખાઈ લીધો છે, તે જાણી શકાયું નથી. આથી મૃતકના બિહાર રહેતા પરિવારને આ મામલે જાણ કરવામાં આવી છે અને પોલીસ દ્વારા મૃતદેહનો કબ્જો સંભાળીને પીએમ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech