મેટાએ ઘોષણા કરી છે કે 1 જૂનથી 2025 થી અનેક સ્માર્ટફોન અને ટેબલેટ્સ પર WhatsApp કામ કરવાનું બંધ કરી દેશે. કંપની નિયમિત રીતે અપડેટ આપતું રહે છે. અને નવી ટેકનોલોજી સાથે જુના ફોને ની OS સાથે કામ કરવું અઘરું બન્યું છે. તેને લઇને મેટાએ જાહેરાત કરી છે કે તમારી પાસે આ ફોન હશે તો તમારામાં વોટ્સએપ ચાલશે નહીં. તો જાણો કયા સ્માર્ટફોન્સમાં વોટ્સએપ 1 જૂનથી કામ નહીં કરે.
જો તમારો ફોન iOS 15 અથવા તેના અર્લી વર્ઝન પર કામ કરી રહ્યો છે, તો તમે WhatsAppનો ઉપયોગ નહીં કરી શકો. આવી જ રીતે જો તમારી પાસે Android 5.0 પર ચાલતો ફોન છે, તો તેના પર પણ WhatsApp સપોર્ટ સમાપ્ત થઈ રહ્યો છે.
જો iPhonesની વાત કરીએ તો iOS 15ની સાથે iPhone 5s, iPhone 6 સીરિઝ અને iPhone SE (1st gen) આવે છે. બીજી તરફ જો આપણે એન્ડ્રોઈડની વાત કરીએ તો યાદી ખૂબ મોટી છે. Samsung Galaxy S4, Galaxy Note 3, Sony Zperia Z1, LG G2 પર WhatsApp કામ નહીં કરશે. આ ઉપરાંત Moto G (1st Gen), Motorola Razr HD અને Moto E 2014 પર WhatsApp કામ નહીં કરશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationIPL 2025: રોમાંચક મુકાબલા બાદ પંજાબ કિંગ્સ ફાઇનલમાં, 3 જૂને RCB સામે ફાઈનલમાં ટકરાશે
June 02, 2025 01:50 AMદેશમાં કોરોનાનો ફરી કહેર: 9 દિવસમાં 1300% કેસ વધ્યા, 48 કલાકમાં 21 મોત
June 01, 2025 09:55 PMયુક્રેનનો મોટો દાવો: 41 રશિયાના વિમાનોને કર્યા નષ્ટ
June 01, 2025 09:49 PMકડી વિધાનસભા પેટાચૂંટણી: કોંગ્રેસે રમેશ ચાવડાને ટિકિટ આપી, રાજકીય ગરમાવો તેજ
June 01, 2025 09:37 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech